________________
૧૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ निहयाणि हयाणि य इंदिआणि, घाएह णं पयत्तेणं । अहियत्थे निहयाई, हियकज्जे पूयणिज्जाई ॥३२९॥ जाइकुलरुवबलसुअ-तवलाभिस्सरियअट्ठमयमत्तो । एयाई चिय बंधइ, असुहाइ बहुं च संसारे ॥३३०॥ जाईए उत्तमाए, कुले पहाणम्मि रूवमिस्सरियं ।
बलविज्जा य तवेण य, लाभमएणं च जो खिसे ॥३३॥ અને સુંદર ગંધ, રસ તથા સ્પર્શમાં મૂછ (મુંઝાયા) વિના સાધુએ આત્મ કલ્યાણમાં ઉદ્યમ કર. (૩૮)
ઈચ્છાનિષ્ટ વિષયમાં રાગદ્વેષ વિનાની (હણાયેલી) છતાં વિષયને ગ્રહણ કરતી (નહિ હણાયેલી) ઈન્દ્રિયોને તથા કષાની મન્દતાથી હતપ્રાયઃ થએલા છતાં ઉદિત (નહિ હણાયેલાં) કર્મોરૂપી ઋણને હે મુનિઓ ! પ્રયત્નથી (અપ્રમત્ત બની) હણે અને આત્માના અહિતમાં જતી ઈન્દ્રિઓને તથા કર્મોને આત્મહિતમાં પ્રવર્તા-કબજે કરે; એમ કરવાથી તે પૂજનીય બને છે. (૩૨૯)
સંસારમાં જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય એ આઠ સારાં મળવાથી મદ કરનારે અભિમાની ભાવિ કાળે તે તે અનંતગુણાં ખરાબ મળે તેવું કર્મ બાંધે છે. અર્થાત્ મદથી જીવ ખરાબ ભાવોને પામે છે. (૩૩૦)
પોતાની ઉત્તમ જાતિથી, ઉત્તમ કુળથી, સુંદર રૂપથી, સારા એિશ્વર્યથી, સારા બળથી, સારી વિદ્યાથી, ઉત્કટ તપથી અને ઘણા લાભથી જે બીજાઓને હલકા પાડે છે–નિદે છે, તે મનુષ્ય અવશ્ય તે તે ભાવોને હલકા ખરાબ પામે જ