________________
ઉપદેશમાળા
૧૧૩ उच्चारपासवणखेले, जल्लसिंघाणए य पाणविही । सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३०॥ कोहो माणो माया, लोहो हासो रई य अरई य । सोगो भयं दुगंछा, पञ्चक्खकली इमे सव्वे ॥३०१॥ कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ य । चण्डत्तणमणुवसमो, तामसभावो य संतावो ॥३०२॥
થંડિલ (મળ), પ્રશ્રવણ (પેશાબ), શ્લેમ, શરીરને મેલ, નાસિકાને મેલ અને ઉપલક્ષણથી વધેલાં કે અશુદ્ધ આહારાદિ તથા વસ્ત્રાદિ ઉપકરણોમાં ચઢેલાં ત્રસ કીડી કુંથુઆ વિગેરે છ ઈત્યાદિને જ્યાં ત્ર-સ્થાવર જીવ રહિત ભૂમી હોય ત્યાં ચક્ષુથી જોઈને અને પ્રમાજીને જયણાથી પરઠવે (મૂકે) તે મુનિ પારિઝાપનિકા સમિતિવાળે સમજો. (૩૦૦)
(હવે કષાનું સ્વરૂપ કહે છે કે, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય (હાસી), રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા (દુગછા) એ સર્વ પ્રત્યક્ષ કલિ (કલહં) જાણવા. અર્થાત્ એ બધા સર્વ અનર્થોનું મૂળ છે. (૩૧)
- ક્રોધ-કલહ (કજીઓ), ખાર (ઈર્ષા), પરસ્પર મત્સર, પશ્ચાત્તાપ (ખેદ), ઉગ્રેષ, અશાન્તિ (હૈયાને ઉકળાટ), તામસભાવ (રીસાળ૫ણું) અને સંતાપ (બળાપો) એ બધાં ક્રોધનાં રૂપે છે-ક્રોધ જ છે. તથા ક્રોધથી આત્માનું મલિન થવું, તિરસ્કાર, ઠપકે (આલ) આપે, બીજાને નહિ અનુસરવાપણું, સાથે ન રહી શકવું (એકલપણું), સામાના