________________
૧૦૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ
चारगनिरोहवहबंध-रोगधणहरणमरणवसणाई । मणसंतावो अजसो, विग्गोवणया य माणुस्से ॥२८३॥
યુમમાં चिंतासंतावेहि य, दरिदरूआहिं दुप्पउत्ताहि । लद्धण वि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥२८४॥ देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा ।
जं परिवडंति तत्तो, तं दुक्ख दारुणं तेसिं ॥२८५॥ સામાન્ય (હલકા) લેકેને ઠપકો (અપમાન) અને અનિષ્ટ સ્થાને વસવાટ કરવો પડે છે. વળી જેલમાં પુરાવું, શસ્ત્રાદિના પ્રહારે સહવા, દેરડાં વિગેરેનાં બંધને, વાતપિત્તકફથી ઉત્પન્ન થતા રે, ધનનું હરણ, મારણતિક સંકટ, ચિત્તને ખેદ (નિરાશા), અપયશ અને અનેક જાતની વિગેપના (વગોવણું) વિગેરે મનુષ્ય ભવનાં દુઃખે (પણ પૂર્વભવના અધર્મનું જ ફળ) છે. (૨૮૨–૨૮૩)
(મનુષ્યને) ભરણ પિષણની ચિંતા, ચારી વિગેરેને સંતાપ, નિર્ધનતા, રેગીષ્ટ દશા વિગેરે દુષ્ટ કર્મોના ઉદયથી એવાં આકરાં હોય છે કે તેનાથી કંટાળેલા કઈ કઈ તે ઉત્તમ મનુષ્યભવ પામીને પણ મરે છે આપઘાત કરે છે. (૨૮)
દેવલોકમાં દેવતાઈ આભરણેથી સુશોભિત શરીરવાળા દેવે પણ જે દેવકથી (ગર્ભની અશુચિમાં) પડે છે તે દુઃખ તેઓને દેવલોકના સુખ કરતાં ય અતિ દારૂણ છે. (૨૮૫).