________________
ઉપદેશમાળા
૧૦૭
नरएसु जाई अइक-खडाइँ दुक्खाइँ परमतिक्खाई। को वण्णेही ताई ?, जीवंतो वासकोडीवि ॥२७९॥ कक्खडदाहं सामलि-असिवणवेयरणिपहरणसएहिं । जा जायणाउ पावंति, नारया तं अहम्मफलं ॥२८०॥ तिरिया कसंकुसारा-निवायवहबंधमारणसयाई । नवि इहयं पार्वता, परत्थ जइ नियमिया हुंता ॥२८१॥ आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजणसिट्टणा वि य, अणिहवासो अ माणुस्से ॥२८२॥
નરકમાં જે અતિ કઠોર (શારીરિક) અને અતિ તીક્ષણ (માનસિક) દુઃખ (ભેગવવાનાં) હોય છે તેને એક કોડ વર્ષના આયુષ્યવાળે જીવ જીવન પર્યત વર્ણવે તે પણ કેણ પૂર્ણ વર્ણવી શકે? અર્થાત્ ન વર્ણવી શકે. (૨૭૯)
નરકમાં નારકે તીવ્રઅગ્નિને આકરે દાહ, શામેલી વન અને અસિપત્રવન, વૈતરણનદી અને સેંકડે શસ્ત્રોથી જે પીડાઓ ભેગવે છે તે અધર્મનું પાપપ્રવૃત્તિનું) ફળ છે. (૨૮૦) * તિય જે સેંકડે ચાબુક અને આરા (પરણા)ને માર, સેંકડે લાઠીના પ્રહારે, દેરડા વિગેરેનાં બંધને અને પ્રાણઘાતક માર સહે છે તે પરભવમાં જે નિયમવાળા (ધમી) બન્યા હેત તો આ તિર્યંચના) ભવમાં સહવા ન પડત. (૨૮૧)
મનુષ્ય ભવમાં માવજીવ ચિત્તને સંક્લેશ (સંતા૫), તુચ્છ માત્ર વષયિક સુખ, ચેર વિગેરેના ઘણા ઉપદ્ર,