SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ पत्ता य कामभोगा, कालमणंत इहं सउवभोगा। अपुव्वं पिव मन्नइ, तहवि य जीवो मणे सुक्खं ॥२०२॥ जाणइ अ जहा भोगिड़ढिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ॥२०३॥ जाणिज्जइ चिंतिज्जइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरज्जइ, अहो सुबद्धो कवडगंठी ॥२०४॥ जाणइ य जह मरिज्जइ, अमरंतं पि हु जरा विणासेई । न य उव्विग्गो लोगो, अहो ! रहस्सं सुनिम्मायं ॥२०५॥ જીવે આ સંસારમાં અનંત કાળ સુધી અનુભવે પૂર્ણ કામભોગો એટલે શબ્દાદિ વિષયના ભોગે પ્રાપ્ત કર્યા (ભોગવ્યા) છે; તે પણ વર્તમાનમાં વિષય સુખને મનમાં અપૂર્વ—જાણે કદી ભોગવ્યું જ ન હોય તેમ માને છે. (૨૦૨) જીવ જાણે છે–દેખે છે કે ભોગના ઉત્કર્ષની પ્રાપ્તિ (ઘણું ઘણું ભોગ ભોગવવા) તે સઘળું ધર્મનું જ ફળ છે, તથાપિ અતિ મૂઢ હૈયાવાળે તે પાપકર્મમાં જ આનંદ માને છે. (૨૦૩) (વિષયભોગનાં ફળ રૂ૫) જન્મજરા અને મરણાદિનું દુઃખ ગુરૂ ઉપદેશથી જાણી શકે છે અને બુદ્ધિથી સમજી પણ શકે છે, છતાં વિષને રાગ છેડતો નથી. અહે! જીને મેહને પાશ (બંધ) સત બંધાએલો છે. (૨૦૪) જાણે છે કે મરી જવાનું છે, નહિ મરે ત્યાં સુધી
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy