________________
૭૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રાહ
sara कओ ? धम्मो, सच्छंदगई महपयारस्स ।
',
હિંયા જોર ? દો, ઘણ તું ? લગ્ન ના પા कत्तो ? सुत्तत्थागम - पडिपुच्छ्णचोयणा य इक्कस्स । विणओ वेयावच्च, आराहणया य मरणंते || १५७॥ पिल्लिज्जेसणमिक्को, पहनपमयाजणाउ निश्च भयं । काउमणो वि अकज्जं, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ (શબ્દાદિ ભાગા) તુચ્છ (નહિ વત્) હેાય છે, પરીષહાર્દિની શારીરિક પીડાએ ખમવી પડે છે, વડીલે તરફથી થતી સારણા વારણા કે પ્રેરણાદિનું અપમાન સહેવુ પડે છે અને દરેક કામાં ગુરૂની આજ્ઞાને વશ અનવું પડે છે. (૧૫૫)
(દુષ્કર માનીને ગચ્છવાસને છેાડવાથી) સ્વચ્છ દુમતિએ વનાર અને પોતાની બુદ્ધિએ જીવનાર એકલા સાધુને (ગુરૂની નિશ્રા વિના) ધર્મ કયાંથી થાય ? અર્થાત્ ન થાય. અથવા એકલા શું આરાધન કરે? કે અકાર્યના એ શી રીતે ત્યાગ કરે (કાણુ તેને શકે) ? તથા અલ્પ બુદ્ધિવાળા એકલે। સૂત્ર-અરૂપ આગમની પૃચ્છા કાને કરે ? કોની પાસે ભણે ? અથવા તીવ્રબુદ્ધિવાળા હાય તા તેને થતા તર્કોનું (યુક્તિઓનું) સમાધાન પણ કાણુ કરે ? વળી એકલો વિનય વૈયાવચ્ચ વિગેરે કાની કરે? અને અંતકાળે તેને આરાધના (નિામણા) કાણુ કરાવે ? વળી એકલા એષણાસમિતિનુ પણ ઉલ્લઘન કરે અર્થાત્ દાષિત આહારાદિ વાપરતા થઈ જાય, અને ઠેર ઠેર સ્ત્રીઓથી ભરેલા ક્ષેત્રમાં એકલાને (ગાચરી આદિ ક્તાં) પેાતાનું ચારિત્ર