________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
जोइसनिमित्तअक्खर, कोउयआएसभूइकम्मेहिं । करणाणुमोअणाहि अ, साहुस्स तवक्खओ होइ ॥११५॥ जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ । थेवो वि होइ बहुओ, न य लहइ धिइं निरंभंतो ॥११६॥ जो चयइ उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयइ । जह जह कुणइ पमायं, पेलिज्जइ तह कसाएहिं ॥११७॥
વળી જ્યોતિષ, નિમિત્ત, અક્ષરેના જોડાણથી પ્રગટતી શક્તિ (વિદ્યા), તથા અમુક કાર્ય સાધવા માટે સ્નાન કૌતુક વિગેરે જણાવવાથી, “આ આમ થશે એમ ભવિષ્ય કહેવાથી, રાખ મંત્રીને આપવાથી, મંત્રાદિ આપવાથી, વિગેરે કરવાકરાવવા કે અનુમેદવાથી સાધુને બાહ્ય અત્યંતર તપને ક્ષય થાય છે. (૧૧૫)
જેમ જેમ અયોગ્ય વર્તન કરાય તેમ તેમ ક્ષણે ક્ષણે તે વધતું જાય છે, કારણ કે પ્રમાદને અનાદિ અભ્યાસ છે. તેથી પ્રારંભમાં) અ૫ દેષ પણ વધીને ઘણે બળવાન થાય છે, તેને રે કવો અશક્ય બને છે, અને પાછળથી રિકવા છતાં રકાત નથી. (૧૧૬)
થડે પણ પ્રમાદને સંગ એ રીતે વધે છે કે-જેમ જેમ પ્રમાદ કરવામાં આવે તેમ તેમ કષાને વધવાને અવકાશ મળે છે, એથી જે પ્રારંભમાં ઉત્તર ગુણેને (પ્રમાદ વશ) છોડે છે તે ચેડા જ કાળમાં મૂળગુણેને પણ છેડી દે છે. (૧૧૭)