________________
ઉપદેશમાળા
૫૭
अविकत्तिऊण जीवे, कत्तो घरसरणगुत्तिसंठप्पं ? ।
'
अवि कत्ति अ तं तह, पडिया अस्संजयाण पहे ॥ ११२ ॥
थोवोऽवि गिहिपसंगो, जइणो सुद्धस्स पंकमा हह ।
;
जह सो वास्तरिसी, हसिओ पज्जोयनरवडणा ॥ ११३ ॥ सभावो वीसंभो, नेहो रइवइयरो य जुवइजणे । સયળધર—સંવતારો, તસીહવયારૂં હિન્ગા ??!!
કારણ કે- વૃક્ષ આદિના જીવાના છેદ કર્યા (કરાવ્યા) વિના ઘર–છાપરૂં, વાડ વિગેરે સમારી શકાતું નથી, તેથી તે માટે જો જીવાને છેદે તે તે સાધુએ અસ’જમીએના (ગ્રહસ્થાના) માગે ચઢે છે, અર્થાત્ ગ્રહસ્થ સરખા અને છે. (૧૧૨)
(માત્ર ગ્રહસ્થાનાં કામ કરવાથી જ નહિ, ગ્રહસ્થાના સંગ કરવાથી પણ સાધુતાને દૂષણ લાગે છે) જેમ વારત્ર (વરદત્ત) ઋષિ પ્રદ્યોતનરાજાની હાંસીનું પાત્ર બન્યા તેમ ઘેાડા પણ ગ્રહસ્થના પરિચય શુદ્ધ સાધુને કૃષિત (મલીન) કરે છે. (૧૧૩)
(આ તે। . સામાન્ય દૂષણ છે, સ્ત્રીઓને પરિચય તે તેથી ય બહુ ખરાબ છે) સ્ત્રીઓનું અકાળે ઉપાશ્રયમાં આવવું તેઓને વિશ્વાસ કરવા, રાગ કરવો, વિકારક વાતા કરવી, અંગેા વિગેરે સરાગપણે જોવાં અને સ્વજન-ઘર વિગેરેને અંગે તેઆની સાથે વિચાર કરવા, વિગેરેથી તે તપ શીયલ અને ત્રતાનેા પણ નાશ થાય છે. (૧૧૪)