________________
ઉપદેશમાળા
૧૫
जीअं काऊण पणं. तुरुमिणिदत्तस्स कालिअजेण । अवि अ सरीरं चत्तं, न य भणिअमहम्मसंजुत्तं ॥१०५॥ फुडपागडमकहतो, जह-डियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोअही आसि ॥१०६।। कारुण्णरुण्ण सिंगार-भावभयजीवियंतकरणेहिं । साह अवि अ मरंति. न य निअनियमं विराहिति ॥१०७॥ अप्पहियमायरंतो, अणुमोअंतो य सुग्गइं लहइ । रहकारदाणअणुमोअगो, मिगो जह य बलदेवो ॥१०८॥
(જેમ કે-) શ્રી કાલિકાચાર્યે તુરુમિણિ નગરીના દત્ત નામે બ્રાહ્મણ –મંત્રીને જીવન હોડમાં મૂકીને (મરણને ભય છોડીને) પણ સત્ય ઉત્તર આપે શરીરને રાગ છેડ્યો પણ અધાર્મિક (અસત્ય-ઉત્સુત્ર) નાલ્યા. (૧૦૫)
જે સાધુ સત્ય વચનને સ્પષ્ટ શબ્દોથી પ્રગટપણે યથાર્થ કહેતે નથી તેને જેમ ભગવાન મહાવીરને “કવિલા ઈહિયંપિ ઈર્થાપિ” એવું દ્વિભાષીયું વચન બલવાને યોગે જરા-મરણાદિ દુઃખરૂપ સંસાર સમુદ્ર વિશાળ થયો (વધી ગયે) તેમ ધિલાભને નાશ થાય છે અને સંસાર પરિભ્રમણ વધી જાય છે. (૧૦)
ઉત્તમ સાધુઓ કરૂણાભાવથી, સ્વજનાદિના રૂદનથી, સ્ત્રી અદિના શૃંગારથી કે હાવભાવથી, રાજાદિના ભયથી, કે પ્રાણાંત કારણોથી; એવા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી પણ મરણને સ્વીકારે છે કિ પિતાના નિયમને વિરાધતા નથી. (૧૦૭)