________________
૨૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ अप्परिसावी सोमो, संगहसीलो अभिग्गहमई य । अविकहणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥ ११ ॥ कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिजइ संपयं सयलं ॥ १२ ॥ अणुगम्मइ भगवई, रायसुयज्जा सहस्सविंदेहिं ।
तहवि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ॥१३॥ જ્ઞાની, મધુરભાષી, મહાગંભીર, ધૈર્યવાન-નિશ્ચલ ચિત્તવાળા, સદુપદેશક, બીજાની ગુહ્ય વાત જાણવા છતાં કેઈને નહિ જણાવનારા, સૌમ્ય આકૃતિવાળા, શિષ્યાદિને ઉપકારક તે તે વસ્ત્ર-પાત્રાદિના સંગ્રાહક, દ્રવ્યાદિ અભિગ્રહો ગ્રહણ કરનારા તથા કરાવનારા, ડું બેલનારા–સ્વશ્લાઘા નહિ કરનારા સ્થિર સ્વભાવવાળા અને પ્રશાન્ત ચિત્તવાળા, એવા ગુરૂ-આચાર્ય કહ્યા છે. (૧૦-૧૧)
શ્રીજિનેશ્વરે તે મોક્ષને માર્ગ (જ્ઞાન-દર્શનચારિત્ર) બતાવીને કેટલાય કાલ પૂર્વે સિદ્ધિને પામ્યા છે, વર્તમાનમાં સઘળા શાસનને–આગમને આચાર્ય ભગવતેજ ટકાવનારા છે (માટે તેઓને જ સાચો આધાર છે) (૧૨)
હિજારે લોકેથી પૂજાતાં પણ ભગવતી રાજપુત્રી આર્યા ચંદનાએ કદી ગર્વ કર્યો નહિ, તે જાણતાં હતાં કે આ મહિમા મારે નહિ–ગુણોને છે, તે આર્યા ચંદના તે દિવસના દીક્ષિત કમકની સામે પણ આસનની ઈચ્છા