SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આશ્રવ ભાવના ૫. પ્રાણાતિપાતિકી - આત્મહત્યા કરવી અથવા અન્યને મારવો કે મરાવવો. ક. આરંભિકી - આરંભ કરવો - કરાવવો તેમાં પ્રસન્ન રહેવું, ચીતરેલા કોતરેલા પશુ-માણસનો વધ કરવો. ૭. પરિગ્રાહિકી:- પશુ- પક્ષી - દાસ - દાસી આદિ તેમજ ધન ધાન્ય મકાન - જમીન દાગીના આદિનો સંગ્રહ કરવો - મમત્વ રાખવું. વિગેરે. ૮. મારા પ્રત્યચિકી - કપટ કરવું, છેતરપિંડી કરવી, ઠગવાનો ભાવ રાખવો. ૯. મિથ્યાદર્શન પ્રત્યચિકી - સર્વજ્ઞ ભગવત્ત પ્રત્યે અશ્રધ્ધા. ૧૦. અપ્રત્યાખ્યાનિકીક્રિયા-પચ્ચકખાણ ન કરવું. ૧૧. દષ્ટિકીક્રિયા - જીવ - અજીવને રાગથી જોવા તે ૧૨. સમૃષ્ટિકિક્રિયા--જીવ અજીવને રાગાદિથી સ્પર્શ કરવો ૧૩. પ્રત્યચિકી ક્રિયા - બીજાની વૃદ્ધિ જોઈ રાગદ્વેષ ઈર્ષા કરવી ૧૪. સમન્વોપનિપાતિકી :- તમારા વાહન જોવા લોકો આવે ત્યારે કોઈ પ્રશંસા કરે તો રાગ થાય. નિંદા કરે તો ષ જાગે. અથવા ઘી-તેલ દુધના ભાજન ઉઘાડા મૂકવાથી જીવો પડે તેવી જે ક્રિયા “સમન્ના” ચારે બાજુથી. વિરાધના થાય તે કિયા. ૧૫. ઐશક્સિકી - રાજા આદિના આદેશથી યંત્રાદિ બનાવે. ૧૬. સ્વહસ્તિકીઃ- પોતાના હસ્ત દ્વારા કે પદાર્થ દ્વારા જીવ અજીવોના ઘાત કરવો ૧૦. આજ્ઞાપનિકી - જીવા જીવને આજ્ઞા કરીને કંઈ મંગાવવું. ૧૮. વિદારીણી - જીવ અજીવને વિદારવાથી અથવા માન સન્માનનો નાશ કરવા રૂપ જે ક્રિયા ૧૯. અનાભોગિકીઃ- ઉપયોગ વગર પ્રમાદ ક્રિયા. ૨૦. અનવકાંક્ષ પ્રત્યચિકી - ઈહલોક-પરલોક વિરુધ્ધ આચરણ પરસ્ત્રી - દારૂ, જુગાર વિગેરે ક્રિયા
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy