________________
પ્રશ્નોત્તરી
ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, છ પ્રાણ, સાત પ્રાણ તથા આઠ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પર ૨. અસત્ની પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોઈ શકે છે? ઉત્તર : અસત્ની પંચેન્દ્રિય જીવો એક પ્રાણવાળા, બે પ્રાણવાળા, સાત પ્રાણ વાળા, આઠ પ્રાણવાળા અને નવ પ્રાણવાળા હોય છે. પ્રશ્ર પર૩. સની પંચેન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે? ઉત્તરઃ સન્ની પંચેન્દ્રિય જીવોને એક પ્રાણ, બે પ્રાણ, સાત પ્રાણ, આઠ પ્રાણ, નવ પ્રાણ અને દશ પ્રાણ હોઈ શકે છે. પ્રશ્ન પર૪. પાંચસો ત્રેસઠ જીવભેદમાંથી આયુષ્ય પ્રાણવાળા કેટલા જીવભેદો હોય છે? ઉત્તર: ૫૬૩જીવભેદોમાંથી આયુષ્ય નામનો પ્રાણ હોય તેવા જીવો પ૬૩ોય. છે અર્થાત સઘળા જીવો હોય છે. પ્રશ્ન પર૫. કાયબળ પ્રાણ હોય તેવા જીવભેદો કેટલા હોય છે? ઉત્તર: કાયબળ પ્રાણ હોય તેવા જીવો પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદો હોય છે. પ્રશ્ન પર ૬. વચનબળ પ્રાણ હોય તેવા જીવભેદો કેટલા? ઉત્તરઃ વચનબળ પ્રાણ હોય તેવા ૪૩ર જીવભેદો હોય છે તે આ પ્રમાણે : પર્યાપ્તા વિકલેન્દ્રિયનાં ૩ જીવો, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિયનાં ૫ જીવો, નારકીનાં ૧૪ જીવ, દેવતાનાં ૧૯૮ જીવો, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનાં ૧૦ ભેદ, મનુષ્યનાં ૨૦૨ ભેદોએમ કુલ૪૩ર થાય છે. અહીંયાઅપર્યાપ્તાવસ્થામાં વચન યોગ કહેલો છે તે કરણ અપર્યાપ્તા (લબ્ધિ પર્યાપ્તા) જીવોને આશ્રયીને કહેલો છે, જો કરણ પર્યાપ્તાની વિરક્ષા કરીએ તો ૨૨૦આવભેદ થાય છે તે આ પ્રમાણે પર્યાપ્તા વિકલેન્દ્રિયનાં ૩, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય ૫, પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનાં ૨, પર્યાપ્તા નારકીનાં ૭, પર્યાપ્તા દેવતાનાં ૯૯, મનુષ્યોનાં ૧૦૧ કુલ ૨૨૦ભેદ થાય છે. પ્રશ્ન પર૭. મનબળ પ્રાણમાં કેટલા જીવભેદો ઘટી શકે? ઉત્તર : મનબળ પ્રાણમાં પ૬૩માંથી ર૧ર ઘટે છે તે આ પ્રમાણે : પર્યાપ્તા નારકીનાં ૭, પર્યાપ્તા દેવતાનાં ૯૯, પર્યાપ્તા મનુષ્યોનાં ૧૦૧, પર્યાપ્તા