________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ર૪૯૮. પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયદળ, શ્વાસોશ્વાસ એ આઠ પ્રાણો ક્યા જીવોને કેટલા કાળ સુધી હોઈ શકે છે? ઉત્તર : પાંચ ઇન્દ્રિયો, આયુષ્ય, કાયબળ અને શ્વાસોશ્વાસ એ આઠ પ્રાણ પંચેન્દ્રિય જીવોને શ્વાસોશ્વાસપર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઘટી શકે છે. પ્રશ્ન૪૯૯.ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય પછી બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય અસની પંચેન્દ્રિય તથા સત્ની પંચેન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે? ઉત્તર : ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય પછી બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રય અસન્ની પંચેન્દ્રિય તથા સન્ની પંચેન્દ્રિયને અનુક્રમે છ પ્રાણો, સાત પ્રાણો, આઠ પ્રાણો, નવ પ્રાણ હોય છે. સન્ની પંચેન્દ્રિય અને અસત્ની પંચેન્દ્રિયને નવપ્રાણ હોય છે. પ્રશ્ન ૫૦૦. મન: મર્યાપ્તિ પૂર્ણ થયા પછી સન્ની પંચેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે? ઉત્તરઃ મન:પ્રર્યાપ્તિ પૂર્ણ થયા પછી સન્ની પંચેન્દ્રિય જીવોનેદશ પ્રાણી હોય છે. પ્રશ્ન ૫૦૧. એક આયુષ્ય નામનો જ પ્રાણ હોય (અર્થાત આયુષ્ય નામના એક જ પ્રાણમાં વર્તમાન) એવા જ કેટલા હોય છે? ઉત્તરઃ એક આયુષ્ય નામના જ પ્રાણમાં વર્તમાન જીવો ત્રણસો બત્રીસ હોય છે. અથવા લબ્ધિ પર્યાપ્તાની વિચક્ષાથી વિચારીએતો પાંચસો ત્રેસઠજીવ ભેદો હોઈ શકે. જ્યારે સ્વયોગ્ય પર્યાપ્તિ કરતા હોય તે વખતે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં આ જીવોની વિવક્ષા સમજવી . સ્થાવર જીવોના અગ્યાર અપર્યાપ્તા જીવો = પંચેન્દ્રિય તિર્યંચના દશ અપર્યાપ્તા જીવો = મનુષ્યના બસો બે અપર્યાપ્તા જીવો = દેવતાનાં નવ્વાણું અપર્યાપ્તા જીવો = નારીનાં સાત અપર્યાપ્તા જીવો = વિકલૅન્દ્રિયના ત્રણ અપર્યાપ્તા જીવો =
૦૩ કુલ અપર્યાપ્તા જીવો
૨૦૨
૩૩૨