________________
પ્રશ્નોત્તરી
६६
ઉત્કૃષ્ટ આયુષ્ય ર૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૩. છઠ્ઠા રૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: છઠ્ઠા ગ્રેવયકનાદેવનું જધન્ય આયુષ્ય ૨૭ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્યર૮ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૪. સાતમા ગ્રેવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સાતમા રૈવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્યર સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૫. આઠમા સૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્યકેટલું છે? ઉત્તરઃ આઠમા રૈવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૯ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૬. નવમા કૈવેયકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: નવમા ગ્રેવેયકના દેવોનું જધન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૭. ચાર અનુત્તરનાં દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: ચાર અનુત્તરના દેવોનું જધન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૮. અનુત્તરના પાંચમા સર્વાર્થસિદ્ધના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અનુત્તરના પાંચમા સર્વાર્થસિદ્ધના દેવોનું જવન્ય આયુષ્ય નથી તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૯. મતાંતરે સર્વાર્થ સિદ્ધના દેવોનું જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ મતાંતરે સર્વાર્થ સિદ્ધના દેવોનું ધન્ય આયુષ્ય ૩૨ સાગરોપમનું છે.
મનુષ્યોના આયુષ્યનું વર્ણન - પ્રશ્ર ૩૯૦. ૧૦૧મર્યાપ્તા સમૂર્સ્કિમ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ૧૦૧ અપર્યાપ્તા સમૂર્છાિમ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતમૂહર્ત છે.