________________
૬૫
જીવવિચાર
ઉત્તર : નવમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય અઢાર સાગરોપમ તથા આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૫. દસમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ દસમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૯ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૬. અગ્યારમા દેવલોકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું
છે ?
ઉત્તરઃ અગ્યારમા દેવલોકનાં દેવોનું જધન્ય આયુષ્ય ૨૦ સાગરોપમનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ એકવીશ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૭. બારમા દેવલોકના દેવાનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : બારમા દેવલોકનાં દેવોનું જધન્ય આયુષ્ય ૨ ૧ સાગપમનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. પ્રશ્ર ૩૭૮. પહેલા ગ્રેવયકના દેવોનું આયુષ્ય જધન્ય તથા ઉત્કૃષ્ટથી કેટલું છે? ઉત્તર:પહેલા રૈવયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરોપમની છે. પ્રશ્ન ૩૭૯. બીજા ગ્રેવયકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બીજા ગ્રેવયકનાદેવનું જધન્ય આયુષ્ય૨૩સાગરોપમનું છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૦. ત્રીજા ગ્રંયકના દેવનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : ત્રીજા રૈવયકના દેવોનું જધન્ય આયુષ્ય ૨૪ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮૧. ચોથા રૈવેયકના દેવનું જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ચોથા રૈવયકનાદેવીનું જઘન્ય આયુષ્ય પસાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ર૬ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૮ર.પાંચમા ગ્રેવયકના દેવાનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : પાંચમા ગ્રેવયકના દેવોનું જઘન્ય આયુષ્ય-ર૬ સાગરોપમનું છે અને