________________
પ્રશ્નોત્તરી
૬૪
ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૧ પલ્યોપમ+૧ લાખ વર્ષઅધિક હોય છે. પ્રશ્ન ૩૬૬. સૌધર્મદેવલોકમાં રહેલા દેવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સૌધર્મ દેવલોકમાં રહેલા દેવોનું જધન્ય આયુષ્ય ૧૫લ્યોપમનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય રસાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૭. ઈશાન દેવલોકના દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ઇશાન દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧ પલ્યોપમથી અધિક હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૩૬૮. વૈમાનિકના ત્રીજા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ વૈમાનિકના ત્રીજા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય રસાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્યાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૯. ચોથા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ચોથા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય અધિકર સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય અધિક ૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૦. પાંચમાં દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૭ સાગરોપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૧. છઠ્ઠા દેવલોકના દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ છઠ્ઠા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમનું તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૨. સાતમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સાતમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૩. આઠમા દેવલોકના દેવોનું જધન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આઠમા દેવલોકના દેવોનું જધન્ય આયુષ્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૭૪. નવમા દેવલોકના દેવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે?