________________
પ્રશ્નોત્તરી
પ?
પહેલી નારકીનો જીવ. પ્રશ્ન ૩૦૪. બાર યોજનની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તર : બાર યોજનની કાયાવાળો એક જીવ પર્યાપ્તા બેઇન્દ્રિય. પ્રશ્ન ૩૦૫. ત્રણ ગાઉની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તર ત્રણ ગાઉની કાયાવાળા ૧૧ જીવ હોય. ૧પર્યાપ્તાતે ઇન્દ્રિય જીવો તથા ૫ દેવકુરૂ, અને ૫ ઉત્તર કુરૂના મનુષ્યો. પ્રશ્ન ૩૦૬. એક યોજનાની કાયાવાળા જીવ કેટલા છે? ઉત્તર: એક યોજનાની કાયાવાળો જીવ એક છે. પર્યાપ્તા ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૩૦૭. બે ગાઉની કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તરઃ બે ગાઉની કાયાવાળા જીવો ૧૦ છે. પાંચ હરિવર્ષક્ષેત્ર તથા પાંચ રમ્યક્ષેત્રવાળા મનુષ્યો એમ ૧૦ થાય. પ્રશ્ન ૩૦૮. એક ગાઉની કાયાવાળા કેટલા જીવો છે? ઉત્તરઃ એક ગાઉની કાયાવાળા જીવ દશ (૧૦) છે. તે આ પ્રમાણે પાંચ હિમવંતક્ષેત્ર તથા પાંચ હૈરણ્યવંતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો. પ્રશ્ન ૩૦૯. ગાઉ પૃથક્વની (બે થી નવગાઉની) કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તર ગાઉપૃથકત્વની કાયાવાળા જીવોબે છે. (૧) પર્યાપ્તાસમૂર્છાિમચતુષ્પદ તથા (૨) પર્યાપ્તા ભુજપરિસર્પ જીવો. પ્રશ્ન ૩૧૦. યોજન પૃથક્વેની કાયાવાળા જીવો કેટલા છે? ઉત્તર યોજન પૃથકત્વની કાયાવાળા પ૬૩માંથી એક છે. (૧) સમૂર્છાિમ ઉરપરિસર્પ. પ્રશ્ન ૩૧૧.ધનુષ પૃથક્વેની કાયાવાળા કેટલા જીવ છે? ઉત્તરઃ ધનુષ પૃથક્તની કાયાવાળા જીવો ત્રણ છે. (૧) પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવો. (૨) પર્યાપ્તાસભૂચ્છિમખેચરજીવો (૩) પર્યાપ્તાસમૂચ્છિમભુજપરિસર્પ પ્રશ્ર ૩૧૨. છ ગાઉની કાયાવાળા જીવ કેટલા છે? ઉત્તર છગાઉની કાયાવાળાજીવએક છે. (૧) પર્યાપ્તાગર્ભજચતુષ્પદતિયચ. પ્રશ્ન ૩૧૩. જે જીવોના શરીરની ઊંચાઈ અનિયત હોય તેવા જીવો કેટલા છે?