________________
પ૩
જીવવિચાર
તિર્યજુંભકના એમછવ્વીસભેદોવાળાપર્યાપ્તાદેવોનાં શરીરની ઉંચાઈ કેટલી
ઉત્તરઃ આઠ (૮) વ્યંતર, આઠ (૮) વાણવ્યંતર તથા દશ (૧૦) તિર્યગજંત્મક પર્યાપ્તા દેવોના શરીરની અવગાહના સાત હાથની છે. પ્રશ્ન ૨૮૨. જયોતિષી દેવોનાં શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : જયોતિષી દેવોનાં શરીરની ઉંચાઈ સાત હાથની છે. પ્રશ્ન ૨૮૩. વૈમાનિકના ૧-૨ દેવલોક તથા પહેલા કીર્બોિષીક દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ વૈમાનિકના ૧-૨ દેવલોકના દેવોના તથા પ્રથમ કીર્બોિષીકના શરીરની ઉંચાઈ સાત હાથની છે. પ્રશ્ન ૨૮૪. અપર્યાપ્તા નવાણું (૯૯) દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા નવાણું (૯૯) દેવોના શરીરની ઉંચાઈ ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૮૫. વૈમાનિકજ ત્રીજા-ચોથા દેવલોકના દેવોની તથા બીજા કીર્બોિષીક દેવનાં શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર વૈમાનિકના ત્રીજા-ચોથાદેવલોકનાદેવોની તથા બીજા કીલ્વેિષીકદેવના શરીરની ઉંચાઈ છ હાથની છે. પ્રશ્ન ૨૮૬. વૈમાનિકના પાંચમા-છઠ્ઠાદેવલોકનાદેવોની તથા ત્રીજા કીર્બોિષીક દેવના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : વૈમાનિકના પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની તથા ત્રીજા કીર્બોિષીક દેવની ઉચાઈ પાંચ (૫) હાથની છે. પ્રશ્ન ૨૮૭. નવલોકાંતિકમાં રહેલા દેવના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ નવલોકાંતિકમાં રહેલા દેવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે પાંચ (૫) હાથની છે. પ્રશ્ન ૨૮૮.વૈનિકના સાતમા-આઠમા દેવલોકનાં દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે?