________________
પ૧
જીવવિચાર
PSL
:
ઉત્તર: પર્યાપ્તા ગર્ભજચતુખદતિયૅચ જીવાના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે છ ગાઉની છે. પ્રશ્ન ૨૭૩.એકસો એક ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર અપર્યાપ્તા સમૂસ્કિમ મનુષ્ય અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા સમૂર્છાિમ એકસો એક જીવની તથા અપર્યાપ્તા ગર્ભજ એકસો એકજીવોનીએમમનુષ્યના ૨૦૨ જીવભેદના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે અંગુલના અસંખ્યાતામા ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૭૪. પયૉપ્તા છપ્પન (પ૬) અંતરદ્વિપના મનુષ્યોના શરીરની ઉચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પયૉપ્તાછપ્પન (પદ) અંતરદ્વિપના મનુષ્યના શરીરની ઉચાઈવધારેમાં વધારે આઠસો (૮૦૦) ધનુષની છે. પ્રશ્ન ૨૭૫. પાંચ હિમવંત તથા પાંચ હરણ્યવંત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની ઉચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પાંચ હિમવંત તથા પાંચ હરણ્યવંત ક્ષેત્રમાં એટલે કે દશ (૧૦) અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પયૉપ્તા ગર્ભજ મનુષ્યોની ઉચાઈ વધારેમાં વધારે એકગાઉની છે. પ્રશ્નઃ ર૭૬: પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક્ષેત્રમાં રહેલા મનુષ્યના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક્ષેત્ર રૂપ ૧૦ અકર્મભૂમિમાં રહેલા મનુષ્યોની ઉંચાઈ વધારેમાં વધારે બે ગાઉની છે. પ્રશ્નઃ ૨૭૭. પાંચ દેવમુરૂ તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પાંચ દેવકુફ તથા પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની છે. પ્રશ્નઃ ૨૭૮. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમrઉત્પન્ન થયેલાં મનુષ્યનાં શરીરની