________________
૪૯
જીવવિચાર
પ્રશ્ન ર૬૪. પર્યાપ્તા ગર્ભજ તથા સમૂર્છાિમ જલચર તિય જીવોના શરીરની ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજતથા સમૂર્છાિમ જલચર તિર્યજીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે એક હજાર (૧૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૨૬૫. પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે એક હજાર (૧૦૦૦) યોજનની છે. પ્રશ્ન રદ. પર્યાપ્તા તિર્યંચ ભુજપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા તિર્થંય ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બે થી નવ ગાઉની હોય છે. શાસ્ત્રમાં બે થી નવની પરિભાષાને પૃથત્વ કહેછે. પ્રશ્ન ર૬૭. પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બે થી નવ ધનુષની છે અથવા ધનુષ પૃથકત્વ પણ કહી શકાય છે.
ખયરા ધણુ પુહુત ભયગા ઉરગા ય જોયણ પુહુર્ત
ગાઉઆ પુસુમિત્તા સમુચ્છિમા ચણ્વિયા ભણિયા/૩૧ II ભાવાર્થ સમૂચ્છિમ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ ધનુષ પૃથકત્વ સમૂર્છાિમ ભુજપરિસર્પતથા ઉરપરિસર્પના શરીરની ઉંચાઈયોજનપૃથકત્વતથા સમૂચ્છિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ ગાઉ પૃથત્વ કહેલી છે. ૩૧ પ્રશ્ન ર૬૮. પર્યાપ્તા સમૂમિ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર : પર્યાપ્તા સમૂર્છાિમ ખેચર જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ધનુષ પૃથકત્વ એટલે કે ર થી ૯ ધનુષની છે. પ્રશ્ન ૨૬૯. પર્યાપ્તા સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વઘારેમાં