________________
४८
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૨૬૧. પર્યાપ્તા સાતેય નારકમાં રહેલા જીવોની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર:પર્યાપ્તાસાતેયનારકમાં રહેલાજીવોની ઉત્તરવૈશિરીરની અવગાહનાપોતાના શરીરની અવગાહના કરતાં ડબલ પ્રમાણ હોય છે. જેમકે પર્યાપ્તા ૭મીનારકમાં રહેલા જીવોની અવગાહનાપ૦૦ઘનુષનીછેતો તેના ઉત્તરવૈક્તિશરીરની અવગાહનાએકહજાર ધનુષની છે. આ રીતે દરેકમાં સમજવી. પ્રશ્ન ૨૬૨. ઉત્તર વૈક્રિય શરીર બનાવવાના સમયે કેટલી અવગાહના હોય છે? ઉત્તરઃ ઉત્તર વૈક્રિય શરીર બનાવવાના સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે એમ કેટલાક આચાર્યો કહે છે. જયારે સામાન્ય રીતે તો તે સમયે અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે પછી ક્રમશઃ મોટું શરીર થતું જાય છે.
ગાથા ૨૯જીવવિચાર પ્રકરણ ટીકા પાન નં. ૨૧. કેચિસ્તુ જધન્યમુત્તર વૈક્રિયમપ્યસંખ્યાતભાગ પ્રમાણમાહા યદાગમ જહન્ન ભવધારણિજ્જ અંગુલમ્સ અસંખેજ્જઈભાગ, ઉત્તર વેલવિયા વિ અંગુલઅસંખેજ્જઈ ભાગ ઈતિ
જોયણ સહસ્સમાણા મચ્છા ઉરગાય ગભયા ફંતિ
ધણુ પુહુત પકબીસુ ભયચારી ગાઉઆ પુહુતો ૩૦. ભાવાર્થઃ ગર્ભજ તથા સમૂર્છાિમ જલચર જીવોનાં શરીરની ઉંચાઈ એક હજાર યોજન, ગર્ભજરિપરિસર્પજીવોનાં શરીરની ઉંચાઈ એકહજાર યોજન, ગર્ભજ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉચાઈ બેથી નવ ગાઉ (ગાઉપૃથક્વ) તથા ગર્ભજ ખેચર પર્યાપ્તા જીવોનાં શરીરની ઉંચાઈ બેથીનવ ધનુષની (ધનુષ પૃથક્વો હોય છે. // ૩૦ પ્રશ્ન ર૬૩. સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની તથા અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચો પંચેન્દ્રિય જીવોની તથા અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ *જીવોના શરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અંસખ્યાત ભાગની હોય છે..