________________
પ્રશ્નોત્તરી
૪૨
ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં પર્યાપ્તા સમૂર્છાિમ જીવોના
ઓગણીસ ભેદો છે. તે આ પ્રમાણે પર્યાપ્તા સ્થાવર જીવોના ૧૧, પર્યાપ્તા વિકલેન્દ્રિય જીવોના ૩, પર્યાપ્તાતિર્યંચ પંચેન્દ્રિય જીવોના પકુલ ૧૯ભેદો છે. પ્રશ્ન ૨૨૮.પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાંથી બાદર જીવો કેટલા છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદોમાંથી બાદર જીવો પાંચસો ત્રેપન (પપ૩) હોય છે. તે આ પ્રમાણએ સ્થાવર જીવોનાં ૧૨, વિલેજિયના ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦, મનુષ્યના ૩૦૩, દેવતાના ૧૯૮, નારકીના ૧૪ થઈને પાંચસો ત્રેપન (૫૫૩) ભેદો થાય છે. પ્રશ્ન ર૨૯. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાંથી સૂક્ષ્મ જીવોનાં કેટલા ભેદ છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાંથી સૂક્ષ્મ જીવોના દશ ભેદ છે. તે આ પ્રમાણે. સૂક્ષ્મ પૃથ્વીકાયાદી પાંચ પર્યાપ્તા-અપર્યાપ્તા. પ્રશ્ન ર૩૦. પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સ્થાવર જીવોના કેટલા ભેદો
ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં સ્થાવર જીવોનાં બાવીશ (૨૨) ભેદો છે. પ્રશ્ન ૨૩૧. પાંચસો ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં ત્રસ જીવોનાં કેટલા ભેદો છે ? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં ત્રસ જીવોનાં ૫૪૧ ભેદો હોય છે. તે આ પ્રમાણે વિલેન્દ્રિયનાં ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦, મનુષ્યનાં ૩૦૩, નારકના ૧૪ અને દેવતાના ૧૯૮ ભેદ આ સંસારી જીવોના ભેદોનું વર્ણન સમાપ્ત થયું.
સિદ્ધના જીવોનાં ભેદોનું વર્ણન સિદ્ધાપનરસ ભેયાતિસ્થા-તિસ્થાઈ સિદ્ધભેએણી.
એ એ સંખેવેણં જીવ વિગપ્પા સમયાા ૨૫ ભાવાર્થ સિદ્ધજીવોનાં પંદર ભેદો કહેલા છે. તીર્થસિદ્ધ, અતીર્થ સિદ્ધ વગેરે. સંક્ષેપથી સિદ્ધનાં જીવોના ભેદોનું વર્ણન જાણવું. આ રીતે જીવોનાં ભેદોનું વર્ણન