________________
૪૧
જીવવિચાર
છે. તેથી ૮૬ અધિક કરતાં ૧૯૨ થાય છે. પ્રશ્ન ૨૨૫/૧. પ૬૩ જીવભેદમાંથી કરણ અપર્યાપ્તા જીવો કેટલો છે ક્યા? ઉત્તરઃ કરણ અપર્યાપ્તા જીવો ર૩૧ છે તે આ પ્રમાણે :
સ્થાવર જીવોનાં ૧૧ વિકલેન્દ્રિયનાં પંચે. તિર્યંચના મનુષ્ય ગર્ભજ અપર્યા. દેવતાનાં નારકીના
૧૦૧
કુલ ૨૩૧
પ્રશ્ન ૨૨૫/૨. કરણ અપર્યાપ્તા જ હોય એવા જીવભેદો કેટલા છે? ઉત્તરઃ કરણ અપર્યાપ્તા જ હોય એવા ૧૯૨ જીવો છે.
પ૬ અંતરદ્વિપ અપર્યાપ્તા પ૬ અકર્મભૂમિ મનુષ્યો અપર્યાપ્તા ૩૦ દેવતાનાં નારકીનાં કુલ
૧૯૨ પ્રશ્ન ૨૨૬. લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા બંને હોઈ શકે તેવા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર: લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા બંને હોઈ શકે એવા જીવોના ૧૨૫ અથવા ૩૯ ભેદો છે તે આ પ્રમાણે : અપર્યાપ્તા સ્થાવરના ૧૧ ભેદ, અપર્યાપ્તા વિકસેન્દ્રિયના ૩ ભેદ, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ ભેદ, અપર્યાપ્તા મનુષ્યના ૧૦૧ ભેદ કુલ ૧૨૫ ભેદ થયા. તેમાં અપર્યાપ્તા પ૬ અંતરદ્વિપ, ૩૦ અકર્મભૂમિની વિવેક્ષા ન કરીએ તો આ ૮૬ ભેદ ઓછા કરતાં ૩૯ ભેદ થાય છે. પ્રશ્ન ૨૨૭.પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પર્યાપ્તા સમૂર્છાિમ જીવોનાકેટલા ભેદો છે. ક્યા ક્યા?