________________
પ્રશ્નોત્તરી
૪૦
૧૧
પ્રશ્ન ૨૨૩. સમૂર્છાિમ અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોના કેટલા ભેદો છે?
ક્યા ક્યા? ઉત્તર સમૂર્છાિમ અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોના ૧૦૬ ભેદો છે. તે આ પ્રમાણે
સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ ભેદ તથા મનુષ્યના ૧૦૧ ભેદ. પ્રશ્ન ૨૨૪. પાંચસો ત્રેસઠ (પ૬૩)માં લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩)માં લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા ૧૦૧ ભેદ છે. સમૂર્છાિમ (અસંશી) અપર્યાપ્તાના જ હોય છે. પ્રશ્ન ૨૨૪/૧. પ૬૩જીવભેદમાંથી લબ્ધિ અપર્યાપ્તા જીવો કેટલા છે? ક્યા? ઉત્તર : લબ્ધિ અપર્યાપ્તા જીવો ૧૪૦ છે તે આ પ્રમાણે :
સ્થાવર જીવોનાં વિકલેન્દ્રિયનાં
૩ પંચેન્દ્રિય તિર્યંચનાં ૧૦ સમૂર્છાિમ મનુષ્યનાં ૧૦૧ કર્મભૂમિ ગર્ભજ અપર્યા. ૧૫
૧૪૦ પ્રશ્ન ૨૨૪/૨. લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા જીવો કેટલા છે? ક્યા? ઉત્તરઃ લબ્ધિ અપર્યાપ્તા જ હોય તેવા ૧૦૧ ભેદો છે. સમૂર્છાિમ અપર્યાપ્તા મનુષ્યો ૧૦૧. પ્રશ્ન ૨૨૫. પાંચસો ત્રેસઠ (૫૬૩)માં કરણ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના કેટલા ભેદો છે? ઉત્તરઃ પાચસો ત્રેસઠ (પ૬૩)માં કરણ અપર્યાપ્તા જ હોય તેવા જીવોના ૧૦૬ ભેદો છે તે આ પ્રમાણે છે: સાત અપર્યાપ્તા નારકીના તથા અપર્યાપ્તાદેવતાના ૯૯ ભેદ તથા વિવેક્ષાથી ગણીએ તો ૧૯ર ભેદો થઈ શકે છે. ત્રીસ (૩૦) અકર્મભૂમિના અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યના ત્રીસ (૩૦) તથા પ૬ અંતરદ્વિપ અપર્યાપ્તા મનુષ્ય પદની અપેક્ષાએ ગણીએ તો તે કરણ અપર્યાપ્તા કહી શકાય