________________
જીવવિચાર
પ્રશ્ન ૧૧૩. ચઉરિન્દ્રિય જીવ કોને કહેવાય છે? ઉત્તર : જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચરીન્દ્રિય એ ચાર ઇન્દ્રિયો હોય છે અર્થાત જેજીવોને ચામડી, જીભ, નાક અને આંખ હોય છે. તે ચઉરિન્દ્રિય જીવો કહેવાય. પ્રશ્ન ૧૧૪. ચઉરિન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર ચઉરિન્દ્રિય જીવો બે પ્રકારે છે. (૧) અપર્યાપ્તા ચઉરિન્દ્રિય (૨) પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો. પ્રશ્ન ૧૧૫ ચઉરિન્દ્રિય જીવો ક્યા ક્યા છે? ઉત્તરઃચઉરિન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. જેમ કે વિંછી, ઢિકુણ, જીવવિશેષ, ભમરા, ભમરી, ખેતરોમાં પડે છે તે તીડ, માખી, ડાંસ, મચ્છર, ડાંસ મોટા, કંસારિક, કરોળિયા વગેરે અનેક પ્રકારના છે. પ્રશ્ન ૧૧૬ અપર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો કેટલા પ્રકારનાં છે.ક્યા ઉત્તર: અપર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો બે પ્રકારનાં છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા. પ્રશ્ન ૧૧૭. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો શાસ્ત્રમાં કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ઉત્તરઃ બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો શાસ્ત્રમાં વિકસેન્દ્રિય સંજ્ઞા (નામ)થી ઓળખાય છે. પ્રશ્ન ૧૧૮. વિકલેન્દ્રિય જીવોનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તર : વિક્લેન્દ્રિય જીવોનાં છ ભેદો છે. તે આ પ્રમાણે. બેઈન્દ્રિય જીવોનાં ભેદ, તેઇન્દ્રિય જીવોનાં ભેદ, ચઉરિન્દ્રિય જીવોનાં ભેદ થઈને છ ભેદો થાય છે. પ્રશ્ન ૧૧૯. બેઈન્દ્રિય જીવોને શું હોતું નથી? ઉત્તર : બેઈન્દ્રિય જીવોને પ્રાયઃ કરીને પગ હોતા નથી. પ્રશ્ન ૧૨૦. ઇન્દ્રિય જીવોને કેટલા પગ હોઈ શકે? ઉત્તરઃ તે ઇન્દ્રિય જીવોને છ અથવા આઠ અથવા ઘણા પગ હોય છે. પ્રશ્ન૧૨૧. ચઉરિન્દ્રિય જીવોને કેટલા પગ હોય છે?