________________
પ્રશ્નોતરી
૧૪
સીતોદા નદીના બંને કિનારે પશ્ચિમ તરફ ચિત્ર અને પૂર્વ તરફ વિચિત્ર નામના બે પર્વતો આવેલા છે. પ્રશ્ન ૯૨. ચિત્ર-વિચિત્ર પર્વત ઉચાઈમાં તથા વિસ્તારમાં કેટલા હોય છે? ઉત્તરઃ ચિત્ર અને વિચિત્ર આ બે પર્વતો ૧૦00 યોજન ઊંચા મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળા અને ઉપર ૫૦૦યોજનના વિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૯૩. ચિત્ર-વિચિત્ર પર્વતો શેનાથી યુક્ત છે? ઉત્તરઃ ચિત્ર-વિચિત્ર બંને પર્વતો વેદિકા અને વિનયુક્ત હોય છે. પ્રશ્ર૯૪.આ બંને પર્વતો પછી કેટલાયોજને શું શું આવેલું છે?તે કેટલાયોજનના હોય છે? ઉત્તરઃ ચિત્ર-વિચિત્ર આ બે પર્વતો પછી ૮૩૪ યોજન ૧૧ ૧/૭ કલા પછી બરોબર દેવકુરૂક્ષેત્રની પૂર્વ-પશ્ચિમ મધ્યમાં ૮૩૪યોજન ૧૭ કલાના આંતરે આંતરે ઉત્તર-દક્ષિણ ૧૦૦૦યોજન પૂર્વ-પશ્ચિમ ૫૦૦યોજન વિસ્તારવાળા ૧૦યોજન ઉડા પાંચ દ્રહો આવેલાં છે. પ્રશ્ન ૯૫. પાંચ દ્રહોનાં નામો ક્યા ક્યા? અને કઈ રીતે વહે છે? ઉત્તરઃ પાંચ દ્રહોનાં નામો આ પ્રમાણે :- (૧) નિષધદ્રહ (૨) દેવકરૂદ્રહ (૩) સુરદ્રહ (૪) સુલસદ્રહ (૫) વિદ્યુતપ્રભદ્રહ હોય છે. સીતોદા નદી આ સરોવરોને મધ્યમાં ભેદીને વહે છે. પ્રશ્ન-૬. પાંચ દ્રહોના દરવાજા કેટલાં છે? કઈ દિશાઓમાં હોય છે? શું વહેતું રહે છે? ઉત્તરઃ પાંચેયદ્રહોને ઉત્તર દિશા તરફ અને દક્ષિણ દિશા તરફ એમ બન્ને દ્વારા આવેલા છે. જેમાંથી સીતોદા નદી વહેતી રહે છે. પ્રશ્ર૯૭. પાંચદ્રહોનાપૂર્વ-પશ્ચિમ કિનારે શું આવેલ છે? કેટલામાપવાળા હોય
ઉત્તરઃ આ પાંચદ્રહોના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે ૧૦૦યોજન ઉચા, મૂળમાં ૧૦૦ યોજન અને ઉ૫ર ૫૦ યોજન વિસ્તારવાળા ગોળાકાર એક એક દ્રહ સબંધી મૂળમાં એકબીજાને સ્પર્શ કરતાં અને ઉપર ૫૦ યોજનનાં પરસ્પર અંતરવાળા થયેલા જેથી ગો પુછાકાર, કંચનનામના અધિપતિ દેવવાળા, એક