________________
પ્રશ્નોતરી
પ્રશ્નઃ ૩૩. બીજી વિજય પછી શું આવેલ છે? તે કેટલા યોજનની છે? ઉત્તર : બીજી વિજય પછી પહેલી નદી આવે છે તે ૧૨૫ યોજન પહોળી છે. પ્રશ્નઃ ૩૪. પહેલી નદી પછી શું આવેલ છે? ઉત્તરઃ પહેલી નદી પૂર્ણ થયા પછી ત્રીજી વિજય આવેલી છે. પ્રશ્ન ૩૫. ત્રીજી વિજય પછી શું આવેલ છે? ઉત્તર: ત્રીજી વિજય પૂર્ણ થયા પછી બીજો વક્ષસ્કાર પર્વત આવેલો છે. પ્રશ્નઃ ૩૬. બીજા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તર : બીજા વક્ષસ્કાર પર્વતચ પછી ચોથી વિજય આવેલી છે. પ્રશ્ન: ૩૭. ચોથી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ ચોથી વિજય પછી બીજી નદી આવેલ છે. પ્રશ્નઃ ૩૮. બીજી નદી પછી શું આવેલ છે? ઉત્તર: બીજી નદી પછી પાંચમી વિજય આવેલી છે. પ્રશ્નઃ ૩૯. પાંચમી વિજય પછી શું આવે છે? ઉત્તરઃ પાંચમી વિજય પછી ત્રીજો વક્ષસ્કાર પર્વત આવેલો છે. પ્રશ્ન: ૪૦. ત્રીજા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તરઃ ત્રીજા વક્ષસ્કાર પર્વત પછી છઠ્ઠી વિજયે આવેલી છે. પ્રશ્નઃ ૪૧. છઠ્ઠી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ છઠ્ઠી વિજય પછી ત્રીજી નદી આવેલી છે. પ્રશ્નઃ ૪૨. ત્રીજી નદી પછી શું આવેલ છે? ઉત્તર: ત્રીજી નદી પછી સાતમી વિજય આવેલી છે.. પ્રશ્નઃ ૪૩. સાતમી વિજય પછી શું આવેલ છે? ઉત્તરઃ સાતમી વિજય પછી ચોથો વક્ષસ્કાર પર્વત આવેલો છે. . પ્રશ્ન: ૪૪. ચોથા વક્ષસ્કાર પર્વત પછી શું આવેલ છે? ઉત્તર : ચોથા વક્ષસ્કાર પર્વત પછી આઠમી વિજય આવેલી છે. પ્રશ્ન: ૪૫. આઠમી વિજય પછી શું આવે છે? તે કેટલા યોજનાનું હોય છે? ઉત્તરઃ આઠમી વિજય પછી જગતી સુધી વન (જંગલ) આવેલ છે તે ૨૯૨૨ યોજનનું હોય છે.