________________
દંડક
ત્રણ દ્રષ્ટિ, વૈકિય વેદના-મરણ-કષાય, તૈજસ, પાંચ સમુદ્ધત, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્રિક, કાર્મણ, ચાર મનના, ચારે વચનના ૧૧ યોગ, સાકાર તથા નિરાકાર બે ઉપયોગ. ૧સમયમાં સંખ્યાતા અસંખ્યાતા દેવો
વે છે અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી દ્રષ્ટિવાદાપદેશિકી બે સંજ્ઞા મનુષ્યો તથા ગર્ભજ તિર્યંચોને વિષે દેવતાઓ મરીને ઉત્પન્ન થાય છે. તેમજદેવો મરીને ત્યાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક વેદ હોય
પ્રશ્ન ૪૮૭. નવમાથી બારમા દેવલોકના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના, ત્રણ હાથની, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગસાકાર-નિરાકાર બે ઉપયોગ, ૧સમયમાં સંખ્યાતા જીવોચ્ચવે છે, ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધદ્રષ્ટિએ સંજ્ઞા, ચારેય દેવલોકના દેવતાઓ મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોના જીવો મરીને ચારેય દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. નિયમા એક પુરૂષવેદ જ હોય છે. પ્રશ્ન ૪૮૮. નવરૈવેયકના ર૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, ૨ હાથની અવગાહના, સંઘયણ હોતું નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, શુકલ વેશ્યા, પઇન્દ્રિય, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન, વેદના-કષાય-મરણત્રણ સમુદ્ધત, વૈક્રિય-દ્વિક-કાશ્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. ૧ સમયમાં સંખ્યાતા આવે છે. અને ઉત્પન્ન થાય છે. સ્થિતિ સામાન્યથી ૩૧ સાગરોપમની, છ પર્યાપ્તિ, છ દિશિના આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકીબે સંજ્ઞા, નવરૈવેયકમાંથી દેવો મનુષ્યમાં જાય છે. નવઐયમાં નિયમા મનુષ્યો જે ઉત્પન્ન થઈ શકે છે. નિયમા એક પુરૂષ વેદ જ હોય છે. પ્રશ્ર ૪૮૯. અનુત્તર દેવોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના એક હાથની, સંઘયણ હોય નહિ. ચારસંજ્ઞા, પહેલુંસંસ્થાન, ચાર કપાય,શુકલલેશ્યા, પાંચ ઈન્દ્રિયો.