________________
૭૧
દંડક
પ્રશ્ન ૪૮૧. વ્યંતર દેવોના ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર ઃ વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, પહેલી ચાર લેશ્યાઓ, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, એક સમયમાં સંખ્યાતા, અસંખ્યાતા ૧૨ ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. એક પલ્યોપમની સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિઓ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકી, બે સંજ્ઞાઓ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ એ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે.
પ્રશ્ન ૪૮૨. જ્યોતિષી દેવોના ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી . ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, તેજો લેશ્યા, વેદના-કષાય-મરણ, વૈક્રિય, તૈજસ, પાંચસમુદ્ધાત, મિથ્યા દ્રષ્ટિ, મિશ્ર દ્રષ્ટિ, સમ્યક્ દ્રષ્ટિએ ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા આવે છે. એક સમયમાં ઉત્પન્ન થાય છે. પલ્યોપમ લાખ વરસ અધિક સ્થિતિ, છ પર્યાપ્તિઓ હોય છે. છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકિ સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય, તિર્યંચ એ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૮૩. વૈમાનિકના ૧-૨ દેવલોકના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્યણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના. સંઘયણ નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, તેજો લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્ધિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર- નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા દેવતાઓ આવે છે. ઉત્ત્પન્ન થાય છે. ૧ સાગરોપમની સ્થિતિ હોય