________________
૬૯
દંડક
સંજ્ઞા હોય છે. પૃથ્વી આદિ દશ દડંકમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશ દંડકમાંથી તે ઇન્દ્રિયપણાએ ઉત્પન્ન થઈ શકે છે. નિયમ નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૭૬. ચઉરિન્દ્રિય જીવોના ર૪ દ્વાર સમજાવો. . ઉત્તરઃ ઔદારિક, તૈજસ, કામણ ત્રણ શરીર, એક ગાઉની અવગાહના, છેવટું, સંઘયણ, ચારસંજ્ઞા, હુડકસંસ્થાન, ચાર કષાય, કૃષ્ણ-નીલ-કાપોત ત્રણલેશ્યા, સ્પર્શ, રસના, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ, ચાર ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, ત્રણ સમુધાત, મિથ્યાદ્રષ્ટિ, સમ્યદ્રષ્ટિ, ચક્ષુદર્શન, અચલુદર્શન બે દર્શન, જ્ઞાન એક પણ નહિ. મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન, બે અજ્ઞાન, ઔદારિક-દ્ધિક કાર્મણ, ત્રણ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા અસંખ્યાતાવે છે. અને ઉત્પન્ન થાય છે. ઉલ્ક આયુષ્યછ માસનું, પહેલી પાંચ પર્યાપ્તિ, છ દિશિનો આહાર નિયમા, હેતુવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વી આદિ દશ દંડકોમાં જાય છે. પૃથ્વી આદિદશ દંડકોમાંથી આવે છે. નિયમાનપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૭૭. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ૨૪ દ્વાર સમજાવો. ઉત્તર : ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ ચાર શરીર, છ ગાઉની અવગાહના, છ સંઘયણ, ચાર સંજ્ઞા, ચાર કષાય, છ લેશ્યા, પાંચ ઇન્દ્રિય વેદના, કષાય, મરણ, વૈક્રીય ચાર સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, મતિ-શ્રુત-અવધિ ત્રણ આન, મતિ-શ્રુત-વિર્ભાગજ્ઞાન, ત્રણ અજ્ઞાન, ઔદારિક દ્રિક, વૈક્રિય ક્રિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના એમ ૧૩ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાતા- અસંખ્યાતા ૧-૨ જીવો ઔવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય, છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા ર૪ દંડકોમાં મરીને જાય છે. ચોવીશ દંડકવાળા જીવો મરીને તિર્યંચ રૂપે ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ વેદ હોય છે. પ્રશ્ન ૪૭૮. મનુષ્યોના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર : પાંચ શરીર, ત્રણ ગાઉની અવગાહના, છ સંઘયણ, ચાર સંજ્ઞા, છ સંસ્થાન, ચાર કષાય, છલેશ્યા, પાંચ ઇન્દ્રિય, સાત સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ૧૫યોગ, ૧૨ ઉપયોગ, ૧ સમયમાં સંખ્યાતા