________________
પ્રશ્નોત્તરી
- ૬૬
અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે. સંઘયણ એક પણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. ચાર કષાય હોય છે. હુંડક સંસ્થાન હોય છે. પહેલી ચાર લેશ્યા હોય છે. સ્પર્શના ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય અને મરણ ત્રણ સમુદ્યાત હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્ય દ્રષ્ટિ બે દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન હોય છે. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. ઔદારિક દ્ધિક અને કાર્યણ ત્રણ યોગ હોય છે. સાકાર, નિરાકાર બે ઉપયોગ હોય છે. સમયે સમયે અસંખ્યાતા ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. સ્થિતિ ૨૨ હજાર વરસની હોય છે, પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અને છદિશિનો આહાર હોય છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પૃથ્વીકાયના જીવો મરીને ૧૦દંડકમાં જાય છે. દશ દંડકના જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. નપુંસક વેદ હોય છે. પ્રશ્ર૪૭૦. અપકાય દંડકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર : દારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર હોય છે. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના હોય છે. સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. હુંડક સંસ્થાન હોય છે. ચાર કષાય હોય છે. પહેલી ચારલેશ્યા હોય છે. સ્પર્શેન્દ્રિય હોય છે. વેદના, કપાય અને મરણ ત્રણ સમુદ્ધાત હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યગ દ્રષ્ટિબેદ્રષ્ટિહીય છે. અચક્ષુદર્શન હોય છે. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. દારિકદ્ધિક અને કામણ ત્રણ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. એક સમયમાં અસંખ્યાતા અવે છે. અને ઉત્પન્ન થાય છે. સાત હજાર વરસની સ્થિતિ હોય છે. પહેલી ચાર આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ પતિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ, અથવા છ દિશિનો આહાર હોય છે: ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિદશ દંડકમાં જીવ મરીને જાય છે. પૃથ્વી આદિદશદંડકના જીવ મરીને અપકાય રૂપ ઉત્પન્ન થાય છે. નિયમાનુપસક વંદ હોય છે. પ્રશ્ન ૪૭૧. તેઉકાય દંડકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર ઔદારિક, તંજસ, કામણ શરીર. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના. સંઘયણ હેતું નથી. ચાર સંજ્ઞાઓ હોય છે. હુંડક સંસ્થાન હોય છે.