________________
Fપ
દંડક
નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૬ ૭. સાતમી નારકીમાં ચોવીશ દ્વારા સમજાવો. ઉત્તર: ત્રણ શરીર હોય છે. ૫૦૦ ધનુષ્યની અવગાહના, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ચાર કપાય હોય છે. હુંડક સંસ્થાન, કૃષ્ણ લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના કપાય, મરણ અને વંક્રિય એ ચાર સમુધાત હોય છે. ત્રણ દ્રષ્ટિ હોય છે. ત્રણ દર્શન, ત્રણ જ્ઞઆન, ત્રણ જ્ઞાન, ૧૧ યોગ, ૯ ઉપયોગ, એક-બે સંખ્યાતઅસંખ્યાત જીવો એક સમયમાં જન્મે છે. (વે છે) અને ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. છ પર્યાપ્તિઓ હોય છે. છ દિશિનો આહાર હોય છે. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ હોય છે. સાતમી નારકીના જીવો મરીને નિયમા તિર્યંચ ગતિમાં જાય છે. સંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો મરીને આ નરકમાં ઉત્પન્ન થાય છે. સાતમી નારકીમાં નિયમાં એક નપુંસક વૈદ જ હોય છે. ' પ્રશ્ન ૪૬૮. એકેન્દ્રિય દંડકમાં ૨૪ વાર સમજાવો.' ઉત્તર : ચાર શરીર: દારિક, તૈજસ, કાર્મણ, વૈક્રિય, અવગાહના અંગુલનો અસંખ્યતામાં ભાગ લે છે. સંઘયણ એક પણ હોતું નથી. સંજ્ઞાઓ ચારેય હોય છે. હુડક સંસ્થાન હોય છે. ચારેય કષાય હોય છે. પહેલી ચાર લેશ્યા હોય છે. એક સ્પર્શના ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય, મરણ અને વૈક્રિયચારસમુદ્ધાતો હોય છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્ય દ્રષ્ટિ બે દ્રષ્ટિઓ હોય છે. અચક્ષુદર્શન હોય છે એક પણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.ઔદારિક દ્રિક, વૈક્રિય દ્રિક અને કાર્યણ એ પાંચ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. અસંખ્યાતા અને અનંતા એવે છે. અને મરે છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૨૨ હજાર વરસની હોય છે. ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અથવા છ દિશિનો આહાર હોય છે. હતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. એકેન્દ્રિય જીવો મરીને દશ દંડકમાં જાય છે. અને દશ દંડકમાંથી કરીને એકેન્દ્રિયમાં જાય છે. એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૪૬૯. પૃથ્વીકાય દંડકમાં ૨૪ દ્વાર સમજાવો. ઉત્તરઃ પૃથ્વીકાયમાં ત્રણ શરીર હોય છે : દારિક તૈજસ, કાર્મણ, અંગુલના