________________
૫૭
દંડક
પ્રશ્ર ૪૦૫. સમૂર્શિમ તિર્યંચોને કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચોને પાંચ ઇન્દ્રિયો હોય છે. પ્રશ્ન ૪૦૬. સમૂર્છાિમ તિર્યંચાને સમુદ્યાત કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને ત્રણ સમુદ્રઘાત હોય છે - (૧) વંદના, (૨) મરણ સમુદ્ધાત, (૩) કષાય સમુદ્ધાત. પ્રશ્ન ૪૦૭. સમૂર્છાિમ તિર્યંચોને દ્રષ્ટિ કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્શિમતિર્યંચોને બેદ્રષ્ટિહોયછે (૧) મિથ્યાદ્રષ્ટિ, (૨) સમ્ય દ્રષ્ટિ. અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાનકલઈને જાયતેને સમ્ય દ્રષ્ટિ હોય છે. પ્રશ્ન ૪૦૮. સમૂર્છાિમ તિર્યંચોને દર્શન કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને બેદર્શન હોય છે (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૦૯. સમૂર્શિમ તિર્યંચોને જ્ઞાન કેટલા હોય છે? ઉત્તર : સંમૂર્છાિમ તિર્યંચોને સિદ્ધાંતના અભિપ્રાયે સાસ્વાદન ગુણસ્થાનકમાં જ્ઞાન માન્યું છે. માટે (૧) મતિજ્ઞાન, (ર) શ્રુતજ્ઞાન હોય છે. પ્રશ્ન ૪૧૦. સમૂર્શિમ તિર્યંચોને અજ્ઞાન કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને બે અજ્ઞઆન હોય છે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રતઅજ્ઞાન. પ્રશ્ર ૪૧૧. સમૂર્છાિમ તિર્યંચોને યોગ કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને ચાર યોગ હોય છે:- (૧) અસત્યામૃષાવચનયોગ, (૨) ઔદારિક કાયયોગ, (૩) ઔદારિકમિશ્રકાયયોગ, (૪) કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૪૧૨. સમૂર્છાિમ તિર્યંચોને ઉપયોગ કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને છ ઉપયોગ હોય છે - (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩)મતિઅજ્ઞાન, (૪) શ્રુતઅજ્ઞાન, (૫) ચક્ષુદર્શન, (૬) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૧૩. સમૂચ્છિમ તિર્યંચોને ઉપપાત કેટલો હોય છે ? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને જધન્યથી ૧-૨-૩ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવોનો ઉપપાત હોય છે. પ્રશ્ન ૪૧૪. સમૂર્છાિમ તિર્યચીનું ચ્યવન કેટલું થાય છે? . ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચો ૧-ર-૩જધન્યથીવે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા