________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૩૯૬.4માનિકના ૧-૨ દેવલોકમાં કેટલા વેદ હોય છે? ઉત્તર વૈમાનિકના ૧-રજા દેવલોકમાં બે વેદ હોય છે (૧)સ્ત્રીવેદ, (ર)પુરૂષવેદ પ્રશ્ન ૩૯૭. વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવોમાં કેટલા વેદ હોય છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવલોકમાં દેવોને એક પુરૂષવેદ હોય છે.
- સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરાય છે :પ્રશ્ન ૩૯૮. સમૂર્શિમ તિર્યંચોને કેટલા શરીર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને ત્રણ શરીર હોય છે - (૧) દારિક શરીર, (ર) તૈજસ શરીર, (૩) કાર્મણ શરીર. ' પ્રશ્ન ૩૯૯. સમૂર્છાિમ તિર્યંચોના શરીરની જધન્ય અવગાહના કેટલી હોય છે? ઉત્તર:સમૂછિંમતિર્યંચોના શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના જલચરજીવોની ૧ હજાર યોજન, ચતુષ્પદ જીવોની ગાઉ પૃથક્ત (ર થી ૯ ગાઉ), ખેચરજીવોની ધનુષ્ય પૃથક્વ (૨ થી ૯ ધનુષ્ય), ઉરપરિસર્પ જીવોની યોજન પૃથક્વ (૨ થી ૯ યોજન), ભુજપરિસર્પોની ધનુષ પૃથક્વ (ર થી ૯ ધનુષ્ય.) પ્રશ્ન ૪00. સમૂર્શિમ તિર્યંચોને સંઘયણ કેટલા હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોને સંઘયણ એક જ હોય છે. ૧ છેવટ્ટે સંઘયણ અથવા સેવા સંઘયણ, મતાંતરે છએ છ સંઘયણ હોય છે. પ્રશ્ન ૪૦૧. સમૂર્ણિમ તિર્યંચોને સંજ્ઞા કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને સંજ્ઞા ૪ અથવા ૧૦ હોય છે. પ્રશ્ન ૪૦૨. સમૂર્છાિમ તિર્યંચોને સંસ્થાન કેટલા હોય છે? ઉત્તર:સમૃમિતિયચનેએક હુંક સંસ્થાન હેય છે. મતાંતરેછએછ સંસ્થાન હેય છે પ્રશ્ન ૪૦૩. સમૂર્છાિમ તિર્યંચોને કેટલા કષાયો હોય છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચાને ચારેચાર કષાય હોય છે. પ્રશ્ન ૪૦૪ સમૂર્છાિમ તિર્યંચોને કેટલી લેડ્યા હોય છે? ઉત્તરઃ સમૃમિતિને ત્રણલેશ્યા હોય છે(૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત.