________________
પ૧
'દંડક :- ગતિદ્વાર :પ્રશ્ન ૩૫૮. પૃથ્વીકાયના જીવો મરીને ક્યા ક્યા દંડકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : પૃથ્વીકાયના જીવો મરીને નીચે પ્રમાણેના દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૫૯. અપકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ' ઉત્તર: અપકાયના જીવો મરીને દશ દંડકોમાં ઉત્પન્ન થાય છે :-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૦. તેઉકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : તેઉકાયના જીવો મરીને નવ દંડકમાં ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ' પ્રશ્ન ૩૬૧. વાયુકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વાયુકાયના જીવો મરીને નવ દંડકમાં જાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, અરિજિય, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (તેઉકાય અને વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી.) પ્રશ્ન ૩૬૨. બેઇન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર: બેઈન્દ્રિયના જીવો મરીને દશ દંડકમાં જાય છે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને તિર્યંચ પંચેન્દ્રિય, તથા મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૩.વનસ્પતિકાયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર:વનસ્પતિકાયના જીવો મરીનેદશદંડકમાં જાયછે.:-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,અને તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય આ દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૪. તે ઇન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર તે ઇન્દ્રિયના જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,