________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ર ૩૪૭. મન પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તર મનઃ પર્યાપ્તિવાળા ૧૬ દંડકો છે તે આ પ્રમાણેઃ-દેવતાના ૧૩, નારકી, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૩૪૮. દેવતાના ૧૩ દંડકોમાં નારકી, તિર્યંચ અને મનુષ્યોના દંડકોમાં કેટલી દિશાઓનો આહાર હોય છે? ઉત્તરઃ દેવતાના ૧૩ દંડક,નારકી, તિર્યંચ અને મનુષ્યોના દંડકમાં છએ છે દિશાઓનો આહાર હોય છે. પ્રશ્ન ૩૪૯ વિકસેન્દ્રિય જીવોમાં કેટલી દિશાઓનો આહાર હોય છે? ઉત્તર : વિકલેન્દ્રિયના ત્રણ દંડકમાં છએ છ દિશાનો નિયમા આહાર હોય છે. પ્રશ્ન ૩૫૦. સ્થાવરના પાંચ દંડકોમાં કેટલી દિશાનો આહાર હોય છે? ઉત્તર: સ્થાવરના પાંચ દંડકોમાં ૬ દિશાનો, પાંચ દિશાનો, ચાર દિશાનો, ત્રણ દિશાનો આહાર હોય છે. પ્રશ્ન ૩૫૧. સ્થાવરના પાંચ દિઠકોમાં પાંચ દિશાનો, ચાર દિશાનો અને ત્રણ દિશાનો આદર ક્યા ક્યા હોય છે? કઈ રીતે? ઉત્તર : સ્થાવરના પાંચ દંડકમાં ત્રણ-ચાર-પાંચ દિશાનો આહાર સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મઅપકાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય, બાદર વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, જીવોને હોય છે. કારણ કે આ જીવો ચૌદરાજલોકમાંથી બધી જગ્યાએ હોય છે. તેથી લોકના કોઈ ખૂણામાં રહેલા હોય તે જીવોને આશ્રયીને આઆહાર ઘટે છે. તે લોકના ખૂણાના ભાગને નિષ્ફટ કહેવામાં આવે છે. જ્યાં આહાર કરતા હોય તેની આજુબાજુની દિશાઓમાં અલોક આવતો હોય તેથી તે દિશિનો આહાર હોતો નથી.)
ચઉવિહસુરતિરિએ સુ નિરએસુ અદીતકાલિની સના,
વિગલે હેઉવએસા સન્નારહિયા થિરા સર્વે ૩૦ ભાવાર્થ - ચાર પ્રકાર ના દેવો તિર્યંચો અને નારકીઓને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને સર્વત્થાવરજીવો સંજ્ઞા રહિત હોય છે. . ૩૦ પ્રશ્ન ૩૫ર. પાંચ સ્થાવરોને ત્રણ સંજ્ઞાઓમાંથી કેટલી સંજ્ઞા હોય છે?