________________
પ્રશ્નોત્તરી
४४
પ્રશ્ન ૩૧૦. સાતમાથી નવમા રૈવેયકમાં ઉપપાતવિરહ તથા ચ્યવન વિરહાકાળ કેટલો કહેલો છે? ઉત્તરઃ સાતમાથી નવમા ગ્રેવેયકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળક્રોડ વરસનો કહેલો છે. ' પ્રશ્ન ૩૧૧. અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહતથા ચ્યવનવિરહાકાળ કેટલો કહ્યો છે? ઉત્તર : અનુત્તરના ચાર વિમાનોમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેલો છે. પ્રશ્ન ૩૧૨. સર્વાર્થસિદ્ધવિમાનમાંઉપપાતવિરહતથા ચ્યવનંવિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર :- સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ કહ્યો છે. પ્રશ્ન ૩૧૩. ગર્ભજ તિર્યંચમાં ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહ કાળ કેટલો હ્યો છે? ઉત્તરઃ-ગર્ભજતિયચનો ઉપપાત વિરહતથા અવનવિરહ કાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો કહ્યો છે. પ્રશ્ન ૩૧૪. ગર્ભજ મનુષ્યોને ઉપપાત વિરહ તથા અવનવિરકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-ગર્ભજમનુષ્યોનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો છે. પ્રશ્ન ૩૧૫. ત્રણ વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા અવન વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ-વિકલેન્દ્રિયોમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી એક મુહૂર્તનો કહ્યો છે. - પ્રશ્ન ૩૧૬. એકેન્દ્રિયોનો વિરહકાળ કેટલો કહ્યો છે? ઉત્તર: એકેન્દ્રિયનો ઉપપાતવિરહતથાઅવનવિરહકાળ હોતો જ નથી. સતત ઉપપાત ચ્યવન થાય છે. પ્રશ્ન ૩૧૭. બધાનો જધન્ય વિરહકાળ કેટલો છે? ઉત્તરઃ બધાયનો ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહકાળ એકસમયનો કહેલ છે.