________________
૪૩
દંડક
કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૭મા દેવલોકમાં - ઉપપાત તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી ૮૦ દિવસનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૪. વૈમાનિકના આઠમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના આઠમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહાકાળ ઉત્કૃષ્ટથી સો દિવસનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૫. વૈમાનિકના નવમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા અવનકાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના નવમાદેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી ૧૦ મહિનાનો કહ્યો છે. પ્રશ્ન ૩૦૬. વૈમાનિકના દશમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના દશમા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ ક્ષળ ઉત્કૃષ્ટથી ૧૧ મહિનાનો કહેલો છે. પ્રશ્ન ૩૦૭. વૈમાનિકના ૧૧-૧૨મા દેવલોકમાં ઉપપાત વિરહ તથા ચ્યવન વિરહ કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૧૧-૧૨ દેવલોકમાં ઉપપાતવિરહતથા વનવિરહાકાળ ઉત્કૃષ્ટથી ૧૦૦ વર્ષનો કહેલો છે. પ્રશ્ન ૩૦૮. પહેલા ત્રણ રૈવેયકમાં ઉપપાતવિરહતથા ચ્યવનવિરહકાળ કેટલો કહ્યો છે?, ઉત્તર:પહેલા ત્રણ રૈવેયકમાં ઉપપાત વિરહતથાઅવનવિરહકાળ એક હજાર વરસની અંદર કહેલો છે. પ્રશ્ર ૩૦૯. ચોથાથી છઠ્ઠા રૈવેયકમાં ઉપપાત વિરહ તથા વન વિરહાકાળ કેટલો કહ્યો છે? ઉત્તર : ચોથાથી છઠ્ઠા સૈવેયકમાં ઉપપાત વિરહ તથા વન વિરહકાળ એક લાખ વરસની અંદર કહેલો છે.