________________
પ્રશ્નોત્તરી
૪૨
ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે. અર્થાત બાર મુહૂર્તથી કોઈને કોઈ નિકાયમાં જીવ દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેમજ ઔવે છે. પ્રશ્ન ર૯૭. ભવનપતિ, વ્યંતર અને જયોતિષના ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તર : ભવનપતિ, વ્યંતર, અને જયોતિષનાં દેવોમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો કહ્યો છે. પ્રશ્ન ર૯૮. વૈમાનિકના પહેલા, બીજા દેવલોકમાં ઉપપાત અવનન કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૧-૨ દેવલોકનો ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી બે જ મુહૂર્તનો હોય છે. પ્રશ્ન ર૯૯. વૈમાનિકના ત્રીજા દેવલોકમાં ઉપપાતતથા અવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો હોય છે? ઉત્તરઃ વૈમાનિકના ત્રીજા દેવલોકમાં ઉપપાતતથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી નવા દિવસ અને વીસ મુહૂર્તનો હોય છે અર્થાત એટલા કાળ પછી અવશ્ય ત્યાં કોઈ દેવ ઉત્પન્ન થાય અને આવે છે. આ રીતે દરેકમાં સમજવું. પ્રશ્ન ૩૦૦. ચોથા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તર વૈમાનિકનાચોથાદેવલોકમાં ઉપપાત તથાઅવનનો કાળ ઉત્કૃષ્ટથી બાર દિવસ અને વીસ મુહૂર્તનો હોય છે. પ્રશ્ન ૩૦૧. વૈમાનિકના પાંચમાદેવલોકમાં ઉપપાત તથા અવનનો કાળ કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના પાંચમા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી સાડી બાવીસ દિવસનો હોય છે? પ્રશ્ન ૩૦ર. વૈમાનિકના ૬ઠ્ઠાદેવલોકમાં ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી કેટલો કહ્યો છે? ઉત્તરઃ વૈમાનિકના ૬ઠ્ઠાદેવલોકનો ઉપપાત તથા ચ્યવનનો કાળ ઉત્કૃષ્ટથી ૪૫ દિવસનો કહ્યો છે. (વિરહકાળ) પ્રશ્ન ૩૦૩. વૈમાનિકના ૭મા દેવલોકમાં ઉપપાત તથા ચ્યવનકાળ ઉત્કૃષ્ટથી