________________
૪૧
દંડક
પ્રશ્ન ર૯૦. બીજી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ બીજી નારકીમાં જીવો સાત દિવસ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૧. ત્રીજી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તર : ત્રીજી નારકમાં જીવો પાંચ દિવસ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ર૯૨. ચોથી નારકમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ ચોથી નારકીમાં જીવો એક મહિના સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૩. પાંચમી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ પાંચમી નારકમાં જીવો બે મહિના સુધી ઉત્પન્ન થતા નથી. તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૯૪. છઠ્ઠી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી? ઉત્તરઃ છઠ્ઠીનારકીમાં જીવોચાર મહિના સુધી ઉત્પન્ન થતા નથી. તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ૨૫. સાતમી નારકીમાં કેટલા કાળ સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી ? ઉત્તરઃ સાતમી નારકીના જીવો છ મહિના સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. પ્રશ્ન ર૯૬. ચારે પ્રકારના નિકાયના એટલે કે (ભવનપતિ-વ્યંતર- જયોતિષ વૈમાનિક) દેવોમાં સામાન્યથી ઉપપાત તથા ચ્યવન ઉત્કૃષ્ટથી કેટલા કાળે થાય છે? ઉત્તરઃ ચારે પ્રકારના નિકાયવાળા દેવોમાં સામાન્યથી ઉપપાત તથા ચ્યવન