________________
પ્રશ્નોત્તરી
૪૦
પ્રશ્ન ૨૮૧. દેવતાના ૧૩ દંડકોમાંથી એક સમયમાં કેટલા જીવ આવે છે? (વન એટલે મરવું. એ અર્થ થાય છે.) ઉત્તરઃ દેવતાના ૧૩ દંડકોમાંથી એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ચ્યવે છે. પ્રશ્ન ૨૮૨. વિકલેન્દ્રિય જીવોમાંથી એક સમયમાં કેટલા જીવો એવે છે? ઉત્તર:વિકસેન્દ્રિય જીવોમાંથી એકસમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતાજીવો એવે છે. પ્રશ્ન ૨૮૩. નારકીના જીવો એક સમયમાં કેટલા અવે છે? ઉત્તરઃ નારકીના જીવો એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા અવે છે. પ્રશ્ન ૨૮૪. મનુષ્યો એક સમયમાં કેટલા અવે છે? * ઉત્તરઃ મનુષ્યો એક સમયમાં નિયમા સંખ્યાતા જ આવે છે. પ્રશ્ન ૨૮૫. વનસ્પતિકાયના જીવો એક સમયમાં કેટલા અવે છે ? ' ઉત્તરઃ વનસ્પતિકાયના જીવો એક સમયમાં નિયમા અનંત આવે છે. પ્રશ્ન ૨૮૬.પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાયમાં એકસમયમાં કેટલા જીવો આવે છે? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય તેઉકાય અને વાયુકાયમાં સમયે સમયે અસંખ્યાતા જીવો આવે છે. પ્રશ્ન ૨૮૭. અસનિ મનુષ્યોમાં એક સમયમાં કેટલા જીવો આવે છે? ઉત્તરઃ અસનિ મનુષ્યોમાં એક સમયમાં અસંખ્યાતા આવે છે. પ્રશ્ન ૨૮૮. નારકીનાદંડકમાં જીવો કેટલા કાળ સુધી ઉત્પન્ન થાય તેમ મરણ પણ ન પામે? ઉત્તર: નારકીના દંડકમાં ઓઘથી એટલે સામાન્યથી બાર મુહૂર્ત સુધી જીવો ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પણ પામતા નથી. આને વિરહ કહેવાય છે. પ્રશ્ન ૨૮૯. પહેલી નારકીમાં જીવો કેટલા કાળ સુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી. ઉત્તરઃ પહેલીવારકીમાં જીવોચોવીશ મુહૂર્તસુધી ઉત્પન્ન થતા નથી તેમજ મરણ પામતા નથી.