SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૩૬ ઉત્તર : વાયુકાય જીવોમાં પાંચ યોગ હોય છે તે આ પ્રમાણે - (૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) વૈક્રિય કાયયોગ, (૪) વૈક્રિય મિશ્રકાયયોગ, (૫) કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૨૫૭. પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વનસ્પતિકાય જીવોમાં કેટલા યોગ હોય છે? ઉત્તર : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય જીવોમાં ત્રણ યોગ હોય છે તે આ પ્રમાણેઃ- (૧) ઔદારિકકાયયોગ, (૨) ઔદારિકમિશ્રકાયયોગ, (૩) કામણ કાયયોગ. પ્રશ્ન ૨૫૮. સત્યમનયોગ, અસત્યમનયોગ, સત્યાસત્યમનયોગ અને ત્રણ વચનયોગવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ત્રણ મનયોગ, અને ત્રણ વચનયોગવાળા દંડકો ૧૬ છે. તે આ પ્રમાણે, :- દેવતાના ૧૩ દંડક, મનુષ્ય, તિર્યંચ અને નારકી. પ્રશ્ન ૨૫૯. અસત્યાસત્ય મનયોગવાળા કેટલા દંડક છે? ઉત્તરઃ અસત્યાસત્યમનયોગવાળા ૧૬ દંડકો છે તે આ પ્રમાણે :-દેવતાના ૧૩ દંડક, મનુષ્ય, તિર્યંચ, નારકી. પ્રશ્ન ર૬૦. અસત્યાસત્ય વચનયોગમાં કેટલા દંડક છે? ઉત્તર : અસત્યાસત્યવચનયોગમાં ૧૯દંડકો છે તે આ પ્રમાણે -દેવતાના ૧૩, તિયચ, મનુષ્ય, નારકી, વિકસેન્દ્રિયના ૩. પ્રશ્ન ૨૬૧. કાર્પણ કાયયોગમાં કેટલા દંડક છે? ઉત્તરઃ કાશ્મણ કાયયોગમાં ચોવીશે ચોવીશ દંડક છે. પ્રશ્ન ૨૬૨. ઔદારિક કાયયોગમાં કેટલા દંડક છે? ઉત્તર : દારિક કાયયોગવાળા દશ દંડક છે તે આ પ્રમાણે :- સ્થાવરના ૫, વિકલેન્દ્રિયના ૩, મનુષ્ય, તિર્યચ. પ્રશ્ન ર૬૩. ઔદારિક મિશ્ર કાયયોગમાં કેટલા દંડક છે? * ઉત્તરઃ ઔદારિક મિશ્ર કાયયોગવાળા દશ દંડક છે તે આ પ્રમાણે :- સ્થાવરના ૫, વિલેન્દ્રિયના ૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ર૬૪. વૈક્રિય અને વૈક્રિય મિશ્ર કાયયોગમાં કેટલા દંડક છે?
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy