________________
૨૯
દિંડક
સમુદ્રઘાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્રઘાત . પ્રશ્ન ૨૦૦. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તર: ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં પાંચ સમુદ્રઘાત છે તે આ પ્રમાણે :(૧) વેદના સમુદ્ધાત (૩) મરણ સમુઘાત . (૪) વૈક્રિયસમુઘાત (૫) તૈજસ સમુદ્દાત . પ્રશ્ન ૨૦૧. નારકી જીવોમાં કેટલા સમુદ્દઘાત છે? ઉત્તરઃ નારકીજીવોમાંચારસમુદ્રઘાત છે તે આ પ્રમાણેઃ- (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુઘાત (૪) વૈક્રિય સમુઘાત . પ્રશ્ન ૨૦૨. દશ ભવનપતિના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ક્યા ક્યા ? ઉત્તર દશ ભવનપતિના દંડકમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણેઃ- (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્દાત . પ્રશ્ન ૨૦૩. વ્યંતરના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ વ્યંતરના દંડકમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્રઘાત પ્રશ્ન ૨૦૪. જયોતિષી દેવોમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ જયોતિષી દેવોમાં પાંચ સમુધાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્ધાત (૨) કષાય સમુદ્યાત (૩) મરણ સમુઘાત (૪) વૈક્રિય સમુધાત (૫) તૈજસ સમુદ્રઘાત . પ્રશ્ન ૨૦૫. વૈમાનિક દેવોમાં કેટલા સમુદ્ધાત છે? ઉત્તર ઃ વૈમાનિક દેવોમાં પાંચ સમુદ્યાત છે તે આ પ્રમાણે - (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિયસમુદ્દાત (૫) તૈજસ સમુદ્યાત પ્રશ્ન ૨૦૬. વેદના સમુઘાતમાં કેટલા દંડકો છે? ઉત્તરઃ વેદના સમુદ્રઘાત વાળા દંડકો ચોવીશે ચોવીસ છે. પ્રશ્ન ૨૦૭. કષાય સમુદૂઘાત માં કેટલા હકો છે--