________________
૨૮
પ્રશ્નોત્તરી
સમુદ્ધાત હોય. II ૧૭ ||
ગર્ભજ તિર્યંચ અને દેવોને પાંચ સમુદ્ધાત, નારકી અને વાયુકાયને ચાર સમુદ્ધાત હોય બાકીનાં દંડકવાળા જીવોને ત્રણ સમુદ્દાત હોય છે. વિકલેન્દ્રિય જીવોને બે દ્રષ્ટિ, સ્થાવર જીવોને એક (મિથ્યા દ્રષ્ટિ) હોય. બાકીના દંડકમાં રહેલા જીવોને ત્રણેય દ્રષ્ટિ હોય છે. II ૧૮ ॥ પ્રશ્ન ૧૯૨. પૃથ્વીકાયમાં કેટલા સમુદ્દાત છે ?
છે? ઉત્તર ઃ પૃથ્વીકાયમાં ત્રણ સમુદ્દાત છે. તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્ધાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૩. અપ્લાય દંડકમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર ઃ અકાય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત
પ્રશ્ન ૧૯૪. તેઉકાય જીવોમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર ઃ તેઉકાય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત
પ્રશ્ન ૧૯૫. વાયુકાય જીવોમાં કેટલા સમુદ્દાત છે?
ઉત્તર : વાયુકાય જીવોમાં ચાર સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્ધાત પ્રશ્ન ૧૯૬. વનસ્પતિકાયમાં કેટલા સમુદ્દાત છે?
ઉત્તર :વનસ્પતિકાયમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૭. બેઇન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્દાત છે ? ઉત્તર : બેઇન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાતા (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ઘાત . પ્રશ્ન ૧૯૮. તેઇન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્ધાત છે ?
ઉત્તર ઃ તેઇન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્ધાત પ્રશ્ન ૧૯૯. ચરિન્દ્રિય જીવોમાં કેટલા સમુદ્દાત છે? ઉત્તર : ચઉરિન્દ્રિય જીવોમાં ત્રણ સમુદ્દાત છે તે આ પ્રમાણે :- (૧) વેદના