________________
૨૭.
દંડક
પ્રશ્ન ૧૮૬. સ્પર્શેન્દ્રિય કેટલા દેડકોમાં છે? ઉત્તરઃ સ્પર્શેન્દ્રિય ચોવીશે ચોવીશ દંડકોમાં છે. પ્રશ્ન ૧૮૭. રસનેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ રસનેન્દ્રિય ૧૯ દંડકોમાં છે, તે આ પ્રમાણે - (૧) બેઇન્દ્રિય, (૨) તેઈન્દ્રિય, (૩) ચલરિન્દ્રિય, ભવનપતિ (૧૦), વ્યંતર, જયોતિષ, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય, અને મનુષ્ય = ૧૯. પ્રશ્ન ૧૮૮.પ્રાણેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ પ્રાણેન્દ્રિય ૧૮ દંડકોમાં છે. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, દશ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને નારકી= ૧૮. પ્રશ્ન ૧૮૯. ચક્ષુરિન્દ્રિયવાળા દેડકો કેટલા છે? ઉત્તરઃ ચક્ષુરિન્દ્રિયવાળા દંડકો ૧૭ છે. ચઉરિન્દ્રિય દસભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય = ૧૭. પ્રશ્ન ૧૯૦. શ્રોતેન્દ્રિય કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ શ્રોતેન્દ્રિય ૧૬ દંડકોમાં છે. દસ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય = ૧૬ - વેયણ કસાય મરણે, વેલેન્દ્રિય તેયએ ય આહારે;
કેવલિય સમુગ્ધાયા,સત્ત ઈમે હુતિ સન્નીસં . ૧૬ ભાવાર્થ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી સમુઘાત આ સાત સમુદ્રઘાત છે. અને સાતે સમુદ્ધાત સન્ની જીવોમાં હોય છે. તે ૧૬ પ્રશ્ન ૧૯૧. મનુષ્યના દંડકમાં કેટલા સમુદ્યાત છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં સાતેય સમુદ્યાત છે.
એગિદિયાણ કેવલ તેઉ-આહારવિણા ચારિ, તે વેહવિયવજ્જા, વિગલા સનીણ તે ચૈવ ૧૭ા.
પણ ગભૂતિરિસુરસુ, નારય વાઊસુ ચીર તિય સેસે " વિગલ દુરિકી થાવર મિચ્છત્તિ સેસ તિદિઠી. ૧૮. ભાવાર્થ એકેન્દ્રિય જીવોને કેવલી, તૈજસ અને આહારક સમુદ્ધાત વિના ચાર, વિલેન્દ્રિય જીવોને વૈક્રિય સમુદ્યાત વિના ત્રણ, સન્ની જીવોને સાતેય