________________
૨૩
દિંડક
ઉત્તરઃ સાતમી નારકીના જીવોને ભંયકર કોટીની કૃષ્ણ લેગ્યા છે. પ્રશ્ન ૧૫૪. તેઉકાયના જીવોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તરઃ તેઉકાયના જીવોને ત્રણ વેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ લેગ્યા (૩) કાપોત લેગ્યા. પ્રશ્ન ૧૫૫. વાઉકાયના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : વાઉકાયના જીવોને ત્રણ વેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપત લેશ્યા. પ્રશ્ન ૧૫૬. બેઈન્દ્રિય જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : બેઈન્દ્રિય જીવોને ત્રણ વેશ્યાઓ છે તે આ પ્રમાણે - (૧) કૃષ્ણ વેશ્યા (૨) નીલ વેશ્યા (૩) કાપોત લેગ્યા. પ્રશ્ન ૧૫૭. તે ઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવોને કૃષ્ણ શ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, એમ ત્રણ લેશ્યા છે. પ્રશ્ન ૧૫૮. ચઉરિન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવોને કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા, એમ ત્રણ લેશ્યાઓ છે. પ્રશ્ન ૧૫૯. વૈમાનિક દેવતાઓને કેટલી વેશ્યાઓ છે?કઈ કઈ? ઉત્તર : વૈમાનિક દેવતાઓને ત્રણ લેશ્યાઓ છે તે આ પ્રમાણે :- (૧) તેજો લેશ્યા, (૨) પદ્મ લેશ્યા, (૩) શુકલ લેશ્યા. પ્રશ્ન ૧૬૦. વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને કેટલી વેશ્યા છે? કઈ કઈ ? ઉત્તરઃ પહેલા બીજા દેવલોકના દેવોને તેજલેશ્યા એક જ છે. પ્રશ્ન ૧૬૧. વૈમાનિકના ત્રીજાથી છઠ્ઠા દેવલોકના દેવોને કેટલી વેશ્યા છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજાથી છઠ્ઠા દેવલોકના દેવોને એક પઘલેશ્યા છે. પ્રશ્ન ૧૬૨. છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને કેટલી વેશ્યા છે? કઈ કઈ? ઉત્તરઃ છઠ્ઠા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને એક જ લેગ્યા છે. શુકલ