________________
પ્રશ્નોત્તરી
ભાવાર્થ જયોતિષીદેવોમાં એકતેજો લેગ્યા છે. બાકીના દંડકોમાંચારલેશ્યાઓ છે. ઈદ્રિય દ્વાર સુગમ છે. મનુષ્યોમાં સાતેય પ્રકારના સમુદ્ધીત છે. જે ૧૫ / પ્રશ્ન ૧૪૫. ચોવીશે દંડકોમાં કેટલા કષાયો છે? ઉત્તરઃ ચોવીશે દંડકોમાં ચાર ચાર કષાયો છે. પ્રશ્ન ૧૪૬. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં વેશ્યાઓ કેટલી છે? ઉત્તર : ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોમાં છએ છ વેશ્યાઓ છે. પ્રશ્ન ૧૪૭. નારકીના દંડકોમાં કેટલી વેશ્યાઓ છે? ઉત્તર : નારકીના દંડકમાં ત્રણ વેશ્યાઓ છે તે આ પ્રમાણે (૧) કૃષ્ણલેશ્યા (૨)નીલ લેગ્યા (૩) કાપોત લેશ્યા. પ્રશ્ન ૧૪૮. પહેલી અને બીજી મારકીમાં કેટલી વેશ્યાઓ છે? કઈ કઈ ? ઉત્તરઃ પહેલી અને બીજી નારકીમાં એક કાપોત લેશ્યા છે. પ્રશ્ન ૧૪૯. વાલુકા નામની ત્રીજી નારકીમાં કેટલી લેશ્યા છે? કઈ કઈ? ઉત્તરઃ ત્રીજી નારકમાં બે વેશ્યાઓ છે. તે આ પ્રમાણે :- જે નારકના જીવોનું આયુષ્ય ત્રણસાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે. ત્યાં સુધીનાજીવોને એક કાપોતલેશ્યાછે. અને આયુષ્ય કરતાં અધિક આયુષ્યવાળા જે નારકીના જીવો છે તે બધાને નીલ વેશ્યા છે. તે કારણથી બે વેશ્યા છે એમ કહેવાય છે. પ્રશ્ન ૧૫૦. ચોથી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ ચોથી નારકીના જીવોને એક નીલ લેગ્યા છે. પ્રશ્ન ૧૫૧. પાંચમી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તર:પાંચમીનારકીનાજીવોને બે વેશ્યાછે તે આ પ્રમાણેઃ-દશ સાગરોપમથી અધિક, અધિક એટલે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક એટલા આયુષ્યવાળા હોય. ત્યાં સુધીના જીવોને એક નીલ લેગ્યા છે. તેથી વધારે આયુષ્યવાળા જીવોને કૃષ્ણ લેશ્યા છે. માટે બે વેશ્યા કહેવાય છે. પ્રશ્ન ૧૫ર. છઠ્ઠી નારકીના જીવોને કેટલી વેશ્યા છે? ઉત્તરઃ છઠ્ઠી નારકીના જીવોને એક કૃષ્ણ લેશ્યા છે. પ્રશ્ન ૧૫૩. સાતમી નારકીના જીવોને કેટલી વેશ્યા છે?