________________
૧૫.
દંડક
દેવ નર અહિય લક્ન, તિરિયાણં નવ ય જોયણ સયાઈ દુગુણં તુ નારયાણું ભણિયે વેઉન્વિય સરીરં . લા
અંતમુહુ સંનિરએ, મુહુત ચારિ તિરિય મણુએ સુ, દેવેસુ અમાસો, ઉક્કોસ વિવૂિણા - કાલો ૧૦ ભાવાર્થ : ચઉરિન્દ્રિય જીવોનું શરીર એક યોજન છે. આ અવગાહના સિદ્ધાંતમાં કહી છે. તે રીતે કહેલી છે. વૈક્રિય શરીરની જધન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી છે. તે ૮૫ , દેવતાઓનું વૈક્રિય શરીર લાખ યોજન છે. મનુષ્યોનું એકલાખ યોજનથી અધિક છે. તિર્યંચોની વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૯૦૦ યોજનની છે. નારકીઓની વૈકિય શરીરની અવગાહના પોતાના શરીરથી ડબલ છે. / ૯ો નારકીઓની ઉત્કૃષ્ટ વિક્વાનો કાળ અંતર્મુહૂર્ત છે. તિર્યંચો અને મનુષ્યોને વિક્વાનો કાળ ચાર મુહૂર્તનો કહ્યો છે. દેવોને વિક્વાનો કાળ ૧૫ દિવસનો કહેલો છે. તે ૧૦ પ્રશ્ન ૯૬, ચઉરિન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? - ઉત્તર: ચઉરિન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજનની છે પ્રશ્ર૯૭. જે જીવો વૈક્રિય શરીર બનાવે છે તેઓની જધન્ય અવગાહના કેટલી છે? ઉત્તરઃ જે જીવો વૈક્રિય શરીર બનાવે છે તેઓની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૯૮. દેવતાઓની ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર : દેવતાઓની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી એક લાખ યોજનની છે. પ્રશ્ન ૯૯. મનુષ્યના દંડકમાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તે શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના એકલાખયોજનથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૧૦૦. દેવતાઓના ઉત્તર વૈક્રિય શરીર કરતાં મનુષ્યોના ઉત્તર વૈક્રિય