________________
પ્રશ્નોત્તરી
બહાર નીકળે છે તે વખતે ઘણા કર્મો કપાય મોહનીયના ખપી જાય છે પરંતુ આત્મા જાગૃત ન હોય તો એવા અનુબંધ સાથે નવા કર્મો બાંધે છે કે વારંવાર તેને તે ભોગવવા પડે છે. આ જે ક્રિયા થાય છે તે કપાય સમુદ્દાત કહેવાય છે. પ્રશ્નઃ ૪૮. મરણ સમુદ્યાત કોને કહેવાય છે? ઉત્તર:મરણનું છેલ્લું અંતરમુહૂર્તબાકી રહે છે ત્યારે જીવ પોતાના આત્મપ્રદેશોને
જ્યાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં સુધી લંબાવે છે અને ત્યાંથી પાછા આવી જાય કે તરત જ મરણ પામે છે. તે મરણ સમુદ્દાત કહેવાય છે. પ્રશ્ન: ૪૯. દૃષ્ટિ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તરઃ દૃષ્ટિ ત્રણ પ્રકારની છે - (૧) મિથ્યા દૃષ્ટિ,(૨) મિશ્રદૂષ્ટિ, (૩) સમ્યગુ દૃષ્ટિ. પ્રશ્નઃ ૫૦. મિથ્યા દૃષ્ટિ કોને કહેવાય? ઉત્તરઃ સંસારની બધી ચીજો હેય છેતેને ઉપાદેયમનાવે અને આત્મિકગુણ પેદા કરવાવાળી ચીજો ઉપાદેય છે. તેને હય મનાવે તેને મિથ્યા દૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન: ૫૧. મિશ્ર દૃષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર : જે હોય એટલે છોડવા લાયક ચીજો છે તે હેય ન લાગે તથા ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક પણ ન માને અને ઉપાદેય ચીજોને હેય ન માને તથા ઉપાદેય ન માને એવો જે આત્મિક પરિણામ તે મિશ્ર દૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન:૫૨. સમ્યમ્ દૃષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર : જે ચીજો આત્માને હાનિકારક હોય અને સંસાર વધારનારી હોય તે બધી ચીજો ય એટલે છોડવા જેવીજ લાગે અને જે આત્માને લાભદાયી ચીજો હોય તે બધી ચીજો તેને ઉપાદેય લાગે એવો જે સુંદર આત્મિક પરિણામ તે સમન્ દૃષ્ટિ કહેવાય છે. પ્રઃ ૫૩. દર્શન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર : દર્શન ચાર પ્રકારે છેઃ- (૧) ચાદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન (૪) કેવલ દર્શન. પ્રશ્ન: ૫૪. જ્ઞાન કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તરઃ જ્ઞાન પાંચ પ્રકારના છે તે આ પ્રમાણેઃ- (૧) મતિજ્ઞાન(૨) શ્રુતજ્ઞાન,