________________
પ્રશ્નોત્તરી પ્રશ્નઃ ૧૯. પૃથ્વીકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ પૃથ્વીકાયરૂપે એક પૃથ્વીકાયનો દંડક છે. પ્રશ્ન: ૨૦. અપફાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ અપકાયરૂપે એક અપકાયનો દંડક છે. પ્રશ્નઃ ર૧. તેઉકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ તેઉકાયરૂપે એક તેઉકાયનો દંડક છે. પ્રશ્નઃ ૨૨. વાઉકાયરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ વાઉકાયરૂપે એક વાઉકાયનો દંડક છે. પ્રશ્ન: ૨૩. વનસ્પતિકાયપણાએ કેટલા દંડક છે? ઉત્તર વનસ્પતિકાયરૂપે એક વનસ્પતિકાયનો દંડક છે. પ્રશ્ન:૨૪. ત્રસકાયરૂપે કેટલા દેડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ ત્રસકાયરૂપે એટલે ત્રસકાયપણાએ ૧૯ દંડકો છેઃ- (૧)નારકી, (૨) બેઇજિય, (૩) ઇન્દ્રિય, (૪) ચઉરિદ્રિય, (૫) ગર્ભજતિર્યંચ, (૬) ગર્ભજ મનુષ્ય, (૭) વ્યંતર, (૮) જ્યોતિષી, (૯) વૈમાનિક અને અસુરકુમારાદિ દશ ના દશ મળીને ૧૦ દંડકો થાય છે. પ્રશ્ન: ૨૫. સ્થાવરપણાએ કરેલા દેડકો છે.?ક્યા ક્યા? ઉત્તર : સ્થાવરપણાએ પાંચ દંડકો છે:-(૧)મૃત્વીકાય (૨) અપકાય (૩)તેઉકાય (૪) વાઉકાય (૫)વનસ્પતિકાય.
સંખિયરી ઉ ઇમા, સરીર-મોગાહણા ય સંઘયણા,
સના સંઠાણ કસાય, લેસિદિય દુસમુગ્ધાયા all દિટઠી દંસણ નાણે, જેગુ-વઓગો-વવાય ચવણ ઠિઈ,
પજજરિ કિનાહારે, સનિ ગઈ આગઈવેએI૪ ભાવાર્થ અતિ સંક્ષિપ્તથીચોવીશદ્વાર કહેવાના છે તે ચોવીશદ્વારોનાનામો આ પ્રમાણે છે :- (૧) શરીર,(૨) અવગાહના,(૩) સંઘયણ, (૪)સંજ્ઞા,(૫) સંસ્થાન,(૬) કષાય,(૭) લેગ્યા,(૮) ઈન્દ્રિય,(૯) બે સમુદ્ધાત, (૧૦) દષ્ટિ,(૧૧) દર્શન,(૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ (૧૫)ઉપયોગ, (૧૬) ઉપપાત,(૧૭) ચ્યવન,(૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંશિ, (૨૨) ગતિ, (૨૩) આગતિ, (૨૪) વેદ. ૩-